Satya Tv News

Month: February 2025

સુઈગામ ખાતે BSF દ્વારા 20 વિધાર્થીઓ માટે 10મા બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

મંગલચંદ ચૌધરી સરકારી કોલેજના 20 વિધાર્થીઓ લેશે બી.એસ.એફ.ની તાલીમ 14/02/2025 ના રોજ, ફ્રન્ટીયર હેડક્વાર્ટર ગુજરાત અને પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, BSF કેમ્પસ સુઈગામ ખાતે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત સીમા…

બનાસકાંઠા: ભાભર નજીક હરિભક્તને માર મારતી અને લૂંટની ઘટના

ભાભર, બનાસકાંઠા: હીરજીભાઇ આચાર્ય નામના શ્રદ્ધાળુ કટાવ ધામ દર્શન માટે જઇ રહ્યા હતા, ત્યારે દ્વિઅર્થી ઇસમોએ તેમના માર્ગમાં અવરોધ પાડ્યો. એક ગાડી હાંકી રોકી, ચપ્પાની અણી અને પૈસાની માંગણી કરી.…

અંકલેશ્વર નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શબ-એ-બારાત પર્વ નિમિત્તે શહેર અને તાલુકાની વિવિધ મસ્જિદોમાં ખુદાની ઈબાદત કરવામાં આવી હતી.

મુસ્લિમ સમાજ માટે મોટી ઈબાદત માટેની રાત એટલે શબ-એ-બારાત. આ દિવસે મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે, તેમજ માન્યતા પ્રમાણે સાંજે સમૂહમાં નમાઝ અદા કરી અલ્લાહની ઈબાદત કરે છે. આ સાથે…

એકલવ્ય વિદ્યાલય, થવા ખાતે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન

આથી આપ સૌને જણાવવાનું કે તારીખ 16/ 02/ 2025 ને રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા થવા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીમતી જયાબેન…

સુરતના પુણા ગામમાં 30 હજારની લૂંટ અને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસનો આરોપી ઝડપાયો;

પુણા ગામમાં 30 હજારની લૂંટ કરીને મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે કેસનો મુખ્ય આરોપી નિકુંજ ભીંગરાડિયાને ભાવનગરથી દબોચી લેવાયો છે તેમજ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.…

બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, ગુજરાત સહિત રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો;

બનાસકાંઠામાં ભૂકંપના આવ્યો છે. પાલનપુરથી 34 કિ.મી. દૂર દાંતીવાડાનાં ડેરી ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગત સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા…

સુરતના રેલવે પ્લેટફોર્મ પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા વૃદ્ધનો પગ લપસ્યો, GRP જવાનએ બચાવ્યો જીવ;

સુરતના રેલવે સ્ટેશન પર વૃદ્ધ ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયા હતા. જેમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો હતો. જે બાદ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જતા આસપાસના લોકો અને…

SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ, ગુજરાતભરમાં ABVPનું ઉગ્ર આંદોલન;

થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં જે ઉમેદવાર મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવશે તેને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં. આ જ સંદર્ભે ગુજરાત…

13 ફેબ્રુઆરી ગુરુવારે 24 અને 22 કેરેટ સોનાની કિંમતમાં 750 રૂપિયાનો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ;

દિલ્હી બુલિયન માર્કેટમાં આજે ત્રીજા દિવસે સોનું સસ્તું થયું છે. જો સોનાની કિંમત ગઈકાલના ભાવ સાથે સરખાવવામાં આવે તો તે લગભગ 750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 22 કેરેટ સોનાની…

યુ ટ્યુબર રણવીર અલ્હાબાદિયા કોમેડીના નામે અશ્લીલતા ફેલાવવાનો વિવાદ શું છે.? જાણો;

રણવીર અલ્હાબાદિયા યૂ ટ્યુબર છે. તે ‘બીયરબાઇસેપ્સ’ના નામથી યૂ ટ્યુબ ચેનલ ચલાવે છે અને વિવિધ સેલિબ્રિટીઓ સાથે પોડકાસ્ટ કરે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને નેશનલ ક્રિએટર એવરો્ડથી માર્ચ 2024માં સન્માનિત પણ…

error: