Satya Tv News

Month: March 2025

ડભોઇ તાલુકાના પારીખા ગામમાં યુવકને યુવતીનો હાથ પકડતા જોઈ જતા પ્રેમિકાના પરિવારના ડરથી યુવકનો આપઘાત;

ડભોઇ તાલુકાના પારીખા ગામમાં 19 વર્ષીય ધર્મેશ અર્જુનભાઈ તલાવીયા પરિવાર સાથે રહે છે. ધર્મેશને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો‌. ધર્મેશ પ્રેમિકાનો હાથ પકડી વાતચીત કરવા માગતો હતો. તે દરમિયાન…

અંકલેશ્વરના કઠોદરા પારડી ગામમાં પુત્રને બચાવવા ગયેલા પિતા પર જંગલી ભૂંડે હુમલો કરતા મોત નિપજ્યું;

અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. કનુભાઈ પરમારના શેરડીના ખેતરમાં કાપણીનું કામ ચાલી રહ્યું હતું. શ્રમજીવીઓએ શેરડી સળગાવી હતી. આગ અન્ય ખેતરમાં ન ફેલાય તે…

ભરૂચના આલિયાબેટ વિસ્તારમાં દીપડાનો આતંક, બે ઊંટના બચ્ચાનો કર્યો શિકાર;

અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલા આલિયાબેટ વિસ્તારમાં દીપડાની હાજરીથી સ્થાનિકો ભયભીત છે. હાંસોટના અભેટા ગામથી આલિયાબેટ તરફના અંતરિયાળ વિસ્તારમાં આ ઘટના બની હતી. ઊંટના માલિકે જ્યારે ઘટનાસ્થળની…

રાજકોટમાં એક નમકીન કંપની KBZમાં ભીષણ આગ, અજય દેવગન કરે છે કંપનીની એડ;

નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં સવારે 9 વાગ્યે આગ લાગતા દોડધામ મચી છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ ચાર ગાડી સ્થળે…

જામનગરમાં બેગમાંથી મોબાઈલ મળતા 15 વર્ષીય વિદ્યાર્થિની ડરી ગઈ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત;

જામનગરમાં 15 વર્ષીય તરુણી દીક્ષીતાબેન સોયગામાએ પરિવારના ડરને કારણે આપઘાત કરી લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ શાળાના શિક્ષકે ચેક કરતા તરુણીની બેગમાંથી મોબાઈલ મળ્યો હતો. જોકે તરૂણીએ શિક્ષકને કહ્યું હતુ…

નર્મદા જિલ્લા બીજેપી ના નવનિયુક્ત પ્રમુખ નિલ રાવના હસ્તે સાગબારા ખાતે બીજેપી કાર્યાલય નું ઉદ્ઘાટન કરાયું

સાગબારા ખાતે બીજેપીનાનવનિયુક્ત યુવા જિલ્લા પ્રમુખ નિલ રાવ ના હસ્તે બીજેપી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે નીલ રાવે જણાવ્યું કે મારા સન્માન માટે કોઈએ પુષ્પગુચ્છ કે…

નિવાલ્દા ગ્રામ પંચાયત ખાતે પિરામલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ

*નિવાલ્દા ગ્રામ પંચાયત ખાતે પિરામલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઇ* ડેડીયાપાડા ના નિવાલ્દા ગ્રામ પંચાયત માં તા. 21 માર્ચ, 2025 ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી…

સાગબારા કોર્ટ પાસેથી પોલીસે ફોર વ્હીલ ગાડી માંથી રૂ.4.26 લાખના સૂકા ગાંજા સાથે 3 ને ઝડપી લીધા

નર્મદા જિલ્લાના સાગબારા કોર્ટ પાસેથી પોલીસે સુકા ગાંજા ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા. મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસે ચેકીંગ દરમિયાન સાગબારા કોર્ટ ચાર રસ્તા પાસે (1) હિરેનભાઇ…

ઇઝરાયલે હમાસના ટોચના કમાન્ડરને નિશાન બનાવ્યો, હમાસ ગુપ્તચર વડા ઓસામા તબાશનું હવાઈ હુમલામાં મોત;

ઇઝરાયલી સૈન્યએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેણે ગુરુવારે દક્ષિણ ગાઝામાં હમાસના લશ્કરી ગુપ્તચર વિભાગના વડાને મારી નાખ્યો હતો. એક નિવેદનમાં, સેનાએ હમાસ નેતાનું નામ ઓસામા તબાશ જણાવ્યું હતું. તેણે…

વડોદરા સયાજીપુરામાં વિનાયક સોસાયટીમાં મકાનમાં આગ લાગતાં ઊંઘમાં જ એક વ્યક્તિ સળગી મોત;

વડોદરામાં સયાજીપુરા વિસ્તારમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો છે. સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર-506માં આગ લાગતાં 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા સળગી ગયા હતા. મૃતક સૂતા હતા…

error: