Satya Tv News

Tag: aag

ભરૂચ આલ્ફા સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ

આલ્ફા સોસાયટીમાં એક મકાનમાં આગઆગ લાગતા રહીશોમાં દોડધામએક જ વ્યક્તિનો આબાદ બચાવ ભરૂચના લિંકરોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ. મચી ગઇ હતી. ભરૂચ…

વડોદરા શહેરમાં રવિવારે આગની ત્રણ ઘટનાઓનો ઘટી , દીવાની ઝાળથી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

વડોદરા શહેરમાં રવિવારે આગની ત્રણ ઘટનાઓનો ઘટી હતી. જે પૈકી સવારે 11:45 વાગ્યે પાણીગેટ નજીક ગોલવાડમાં ધર્મેશ ચુનાવાલાના મકાનમાં સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો. જેની આગને ફાયર બ્રિગેડ ઓલવી રહ્યું હતું.…

અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસના પાછળના ભાગે આગ ભભૂકી

અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસના પાછળના ભાગે આગ ભભૂકી ઉઠતાં અધિકારીઓ સહિત કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને કરાતા ટીમે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.…

અંકલેશ્વર: અમરતૃપ્તિ નજીક આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભભૂકી ઉઠી આગ

અમરતૃપ્તી નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં આગઆગ લાગવાની લોકોમાં નાસભાગ મચીફાયર ફાઈટરોની ટીમ પહોંચી ઘટના સ્થળેપાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો અંકલેશ્વ નેશનલ હાઇવેને અડીને આવેલા અમરતૃપ્તિ નજીક આવેલ સ્ક્રેપ…

દિલ્હી AIIMSના એન્ડોસ્કોપી વોર્ડમાં લાગી ભીષણ આગ, એકસાથે 8 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે હાજર, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ, તમામ દર્દીઓને બહાર કઢાયા

અંકલેશ્વરની પાનોલી GIDCની ફાર્મા કંપનીની ફેક્ટરી લાગી આગ,10 ફાયર ફાયટર પહોંચ્યા

અંકલેશ્વરની પનોલી GIDCમાં આવેલી રીતુ ફાર્મા કંપનીમાં મોડીરાત્રે ધડાકા સાથે ભીષણ આગ લાગતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરવામાં આવતાં ફાયર ટેન્ડરો લાશ્કરો સાથે દોડી…

અંકલેશ્વર: ફરી NH 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ માર્કેટના ભંગારના બે ગોડાઉનમાં લાગી ભીષણ આગ

SATYA TV, અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ યાર્ડના બે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી. હાઇલાઇટ:અંકલેશ્વર NH 48ની પાસે રીગલ સ્ક્રેપ…

નાસિકમાં મુસાફરો ભરેલી બસમાં આગ લગતા 11 લોકો જીવતા સળગી ગયા

રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર બસ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં મુસાફરો…

error: