અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલ સુરવાડી ઓવર બ્રિજ ઉપર અકસ્માતની વણઝાર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો
ભરૂચ -અંકલેશ્વર જુના નેશનલ હાઈવે ઉપર ગડખોલ પાટિયા સ્થિત ઓવર બ્રિજ અકસ્માત ઝોન બન્યો છે અવારનવાર આ બ્રિજ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ ફોર્સ કંપનીની કાર…