ઉકાઈ પાવર પ્લાન્ટ બંધ થતાં દક્ષિણ ગુજરાતમાં વીજ કટોકટી, અંકલેશ્વર-હાંસોટમાં 3 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો;
દક્ષિણ ગુજરાતમાં ગરમીની શરૂઆત સાથે જ વીજ સંકટ સર્જાયું હતું. ઉકાઈ પાવર પ્લાન્ટના તમામ યુનિટ બંધ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.અંકલેશ્વર DGVCLના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, ઉકાઈ…