Satya Tv News

Tag: ankleshwar aag

અંકલેશ્વરમાં સ્ક્રેપનું ગોડાઉન ભડકે બળ્યું, ફાયરવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું

અંકલેશ્વરમાં આવેલા અમન માર્કેટ સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. https://fb.watch/l9vYVzKahs/?mibextid=Nif5oz મળતી માહિતી પ્રમાણે, અમન માર્કેટ સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે, કિલોમીટરો દૂરથી પણ જોઈ…

અંકલેશ્વર: ફરી NH 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ માર્કેટના ભંગારના બે ગોડાઉનમાં લાગી ભીષણ આગ

SATYA TV, અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ યાર્ડના બે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી. હાઇલાઇટ:અંકલેશ્વર NH 48ની પાસે રીગલ સ્ક્રેપ…

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં આજે સામી સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ફાર્મા કંપનીમાં સાંજે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં…

અંકલેશ્વર : વિહિતા કેમ કંપનીમાં શોર્ટ સર્કિટ લાગી સામાન્ય આગ, કોઇ જાનહાની નહીં.

અંકલેશ્વરની વિહિતા કેમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી સામાન્ય આગ. આગને પગલે કંપનીના કર્મચારીઓમાં મચી દોડધામ. DPMCના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં આગ થઇ કાબુમાં. સદનસીબે મોટી દુર્ઘટના નહીં…

અંકલેશ્વર : અંસાર માર્કેટ પાસે વડોદરા ડિલિવરી કરવા જતી ટ્રકમાં લાગી ભીષણ આગ, જુવો વધુ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર અંસાર માર્કેટ પાસે વડોદરા કાપડની ડિલિવરી કરવા જઇ રહેલ ટ્રેલરના મોડી રાતે અચાનક આગ લગતા ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર…

error: