Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર CM એકેડેમી પાસે બાઈક સવાર માર્ગની બાજુમાં ઉતરી જતા ઇજા

અંકલેશ્વરમાં વાલિયા રોડ ઉપર CM એકેડેમી પાસે ઇજાCM એકેડેમી પાસે બાઈક સવાર માર્ગની બાજુમાં ઉતરી જતા ઇજાઅકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર સી.એમ.એકેડેમી પાસે પુરપાટ…

અંકલેશ્વર : સેંગપુર ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાંથી દારૂ ઝડપાયોવિદેશી દારૂના જથ્થા સાથે LCBએ એક ઈસમને ઝડપ્યોજયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે LCBએ એક ઈસમને…

અંકલેશ્વર : તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૬.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

અંકલેશ્વરના પાનોલી ગામના કબ્રસ્તાન સામે માલ કબ્જેતાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો૬.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના કબ્રસ્તાન સામે ઈનોવા કારમાંથી તાલુકા પોલીસે વિદેશી દારૂનો…

અંકલેશ્વર : શહેર પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા

અંકલેશ્વર શહેર પોલીસે દારૂ ઝડપી પડ્યોશહેર પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂ ઝડપાયોદારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા અંકલેશ્વર શહેર પોલીસે ત્રણ અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે…

અંકલેશ્વર : ભરૂચી નાકા પાસેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચી નાકા પાસેથી ઈસમ ઝડપાયાભંગારના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા૭૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચી નાકા પાસેથી શંકાસ્પદ…

અંકલેશ્વર : GIDC ડેપો સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરી થઇ

અંકલેશ્વરના GIDC ડેપો સામે ચોરીખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરીબાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર અંકલેશ્વરના GIDC ડેપો સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ…

અંકલેશ્વર સમાધાન માટે આવેલ ત્રણ ઈસમોએ માથાકૂટ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળા પાસેની ફરિયાદત્રણ ઈસમોએ પિતા-પુત્રો સાથે કરી માથાકૂટજાનથી મારી નાખવાની ધમકી આપીધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળા પાસેના ગાર્ડન સમાધાન માટે આવેલ ત્રણ…

અંકલેશ્વર : પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કરનાર પતિ વિરુદ્ધ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કરનાર પતિ વિરુદ્ધ ગુનો નોંધાયોગોયા બજાર ગરબા જોવા જતી પત્ની પર કર્યો હતો હુમલોબનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ગોયા બજાર…

અંકલેશ્વરના વિવિધ પોલીસ મથક ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોનું પૂજન કરાયુ હતું

અંકલેશ્વરમાં વિજયાદશમી નિમિત્તે દશેરા પર્વની ઉજવણીવિવિધ પોલીસ મથક ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોનું પૂજનવાલિયા પોલીસ મથકે પણ કરાયું પૂજન આજે વિજયાદશમી નિમિત્તે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર શહેર,…

અંકલેશ્વર : શંકાના આધારે પતિએ કર્યો પત્ની પર ચપ્પુ વડે હુમલો

અંકલેશ્વરમાં ગરબા જોવા જતી પરિણીતા પર પતિએ શંકાના આધારે ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના માલી ખડકી વિસ્તારમાં મોટા રામજી…

error: