Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વર : GIDC પોલીસે ઇથાઇલ એસ્ટેટ મટીરીયલનો જથ્થો સગેવગે કરતા ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો

અંકલેશ્વર GIDC પોલીસે ટેન્કર ચાલકને ઝડપી પાડ્યોઇથાઇલ એસ્ટેટ મટીરીયલનો જથ્થો સગેવગે કરતા ઝડપાયો29 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા રોડ ઉપર મીરા નગર અને સારંગપુર વચ્ચેથી ઇથાઇલ…

અંકલેશ્વર : તસ્કરોએ બે મહિનામાં બીજી વાર નિશાન બનાવી ચોરી કરી ફરાર

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ચોરીવેલકમ નગરના એક મકાનને તસ્કરોએ બનાવ્યું 2 વાર નિશાનચાંદીના ઘરેણા અને રોકડાની ચોરી કરી ફરાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ બે…

ક્રેન ચોરી ગયેલા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના દિવસમાં જ ઝડપી પાડ્યો

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલી અમરતૃપ્તી હોટલની બાજુમાં પાર્ક કરેલી ક્રેન ચોરી ગયેલા આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ગણતરીના દિવસમાં જ ઝડપી પાડ્યો છે. પોલીસે વાલીયાના ગોદરેજ કંપની પાસેથી ક્રેન રૂ.4.30…

ભરૂચ : જોલવાની પ્રેમિકાનો 19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

અંકલેશ્વરના અંદાડા ખાતેથી મૃતદેહ મળી આવ્યો19 દિવસે દશાન ગામેથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યોમામાએ હત્યાની આશંકા વ્યક્ત કરી અંકલેશ્વરના અંદાડા ખાતેથી ઝઘડિયાના પરિણીત પુરૂષ સાથે રહેતી જોલવાની પ્રેમિકા પાયલનો ગુમ થયા…

અંકલેશ્વર : માંડવા ગામના રોડ ફળિયામાં અલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર પોલીસે દારૂ ઝડપ્યોમાંડવા ગામના રોડ ફળિયામાંથી જથ્થો ઝડપાયોઅલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામના રોડ ફળિયામાં અલ્ટો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો…

અંકલેશ્વર : સેટઅપ બોક્સ રીપેર કરવાનું જણાવી તસ્કર ઘરમાં પ્રવેશી ચાવીની ઉઠાંતરી કરી ચોર કાર લઈ ફરાર

અંકલેશ્વરમાં રહેતી ઇવેન્ટ મેનેજરની કારની ચોરી વિચિત્ર રીતે કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અને તેનો પુત્ર ઘરમાં એકલા હતાં તે સમયે સેટઅપ બોક્સ રીપેરીંગના બહાને આવેલા તસ્કરો…

અંકલેશ્વર : નવી દીવી ગામના અંબાજી ફળિયામાં તસ્કરોએ કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી

અંકલેશ્વર નવી દીવી ગામે તસ્કરોએ કરિયાણાની દુકાનને બનાવી નિશાન તસ્કરો રૂપિયા 15 હજારના માલમત્તાની ચોરી ફરાર. કરિયાણાની દુકાનને નિશાન બનાવી રોકડા અને સિગારેટ સહિતની વસ્તુની ચોરી કરી અંકલેશ્વરના નવી દીવી…

અંકલેશ્વર : તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શનની એંગલોની ચોરીની ઘટનાને પગલે વિપક્ષે ઉઠાવ્યા સવાલો

અંકલેશ્વરમાં તળાવની ફરતે લગાવેલ એંગલ ચોરીએંગલોની ચોરીની ઘટનાને પગલે વિપક્ષે ઉઠાવ્યા સવાલોચોરી બાબતે ગંભીરતા દાખવી ફરિયાદ નોંધાવાની માંગ કરી અંકલેશ્વર શહેરમાં આવેલ ગામ તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શનની એંગલોની ચોરીની ઘટનાને…

અંકલેશ્વર : અંદાડા ગામના મોટા ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

અંકલેશ્વરના અંદાડા ગામના મોટા ફળિયામાંથી દારૂ ઝડપાયો વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી મહિલા બુટલેગર સહીત પુત્રને એલસીબીએ ઝડપી પાડ્યો અંકલેશ્વરના અંદાડા ગામના મોટા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે…

અંકલેશ્વર : ગૌવંશની હેરાફેરી કરવામાં વપરાયેલાં 3 વાહન ખાલસા,અંક્લેશ્વરમાં બે,વાલિયામાં એક વાહન જપ્ત થયું હતું

અંકલેશ્વર પોલીસ ડિવિઝનમાં પશુ સંરક્ષણ અધિનયમ 6 એ અને 6 બી હેઠળના ગુનાઓમાં પકડાયેલા વાહનોને ડીવાયએસપીએ ચકાસણી કરીને સરકાર ખાલસા કરવામાં આવ્યા છે. ભરૂચ એસપી ડો લીના પાટીલની માર્ગદર્શન હેઠળ…

error: