Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વર : શહેર પોલીસ મથક ખાતે મહોરમ પર્વ નિમિતે શાંતિ સમિતિ બેઠક યોજાય

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાય,વિભાગીય પોલીસ વડાની અઘ્યક્ષતામાં યોજાય બેઠક, તાજીયા કમિટીના સભ્યો અને મુસ્લિમ આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેર પોલીસ મથકે ખાતે વિભાગીય પોલીસે વડા…

અંકલેશ્વરમાં મોડી રાતે યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું

, પોલીસે તપાસ શરુ કરીમોડી રાતે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું છે. ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર અજાણયા શખ્શોએ ફાયરિંગ કર્યું…

અંકલેશ્વર : નજીવા મુદ્દે પિતા-પુત્રને માર મારી ચપ્પુ વડે હુમલો કરાતા ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વર નજીવા મુદ્દે પિતા-પુત્રને માર મારી ચપ્પુ વડે હુમલો કરાયોચપ્પુ વડે હુમલો કરતા ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદઅંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના નર્મદા નદીના…

અંકલેશ્વર : દઢાલ ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ઝડપાય

દઢાલ નવી નગરી ઇન્દિરા આવાસમાંથી ઝડપાયો વિદેશી દારૂદારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડીબુટલેગર પતિ સહીત બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામની નવી નગરી…

ભરૂચ : લઠ્ઠાકાંડથી તંત્ર સફાળું જાગ્યું, 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ

ભરૂચનું તંત્ર લઠ્ઠાકાંડથી સફાળું જાગ્યું તંત્રએ કડક નિયમો જાહેર કર્યા 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ ઉદ્યોગોએ મિથેનોલનું સ્ટોક પત્રક બનાવવું પડશે ભરૂચ જિલ્લા પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી…

ભરૂચ દાંડિયા બજાર દશાસ્વામેઘ નદી કિનારે મળ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ

મૃતદેહ કોનો છે તે ડીસામાં પોલેસે વધુ તપાસ હાથ ધરીલાસને પી.એમ.અર્થે આવ્યો ખસેડવામાં આવ્યો ભરૂચ ના દાંડિયા બજાર, દશાસ્વામેઘ નદી કિનારા પર થી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ આવ્યો છે લાસ…

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાર્યવાહીલાયસન્સ વિના ભટકતા વાહન ચાલકો સામે શહેર પોલીસે લાલ આંખપોલીસના ચેકિંગને પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું…

અંકલેશ્વર : તાલુકા પોલીસ મથક ખાતે ડી.વાય.એસ.પી.ઈ – એફ.આઈ આરનો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે DYSP E – FIR નો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયોચોરીની ઘટનાઓમાં વહેલી તકે ફરિયાદ નોંધાય તે હેતુથી કરાયો પ્રારંભDYSPએ વિગતવાર માહિતી આપી અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે…

અંકલેશ્વર : પશુ ચોરી બાબતે મહિલા સહીત ત્રણ ઈસમોએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી

પશુ ચોરી બાબતે મહિલા સહીત ત્રણ ઈસમોએ મહિલાને માર્યો મારમહિલાને ઊંઘું ધારીયું મારતા તેને ઈજાઓ પહોંચીમારામારી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના નોરાત ફળીયામાં…

અંકલેશ્વર : નવા છાપરા ગામે ત્રણ ઈસમોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

અંકલેશ્વરના નવા છાપરા ગામે ત્રણ ઈસમોએ યુવાનને માર્યો મારમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીમાર મારી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના નવા છાપરા ગામે અગાઉના ઝઘડાની…

error: