Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વર ટ્રકમાં રહેલ 43 લાખથી વધુનો સામાન સગેવગેનો મામલો:ચાલક અને અન્ય ઇસમ ફરાર થતા પોલીસ મથકે નોંધાય ફરિયાદ

અંકલેશ્વર ટ્રકમાં રહેલ 43 લાખથી વધુનો સામાન સગેવગેનો મામલો2 ઈસમો 43 લાખના સમાન સાથે થયા હતા ફરારચાલક અને અન્ય ઇસમ ફરાર થતા પોલીસ મથકે નોંધાય ફરિયાદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન…

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી, જાહેરનામું બહાર પડાયું

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું 8 ઓગષ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર…

અંકલેશ્વર : શુભમ રેસિડેન્સી પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસના જુગારધામ પર દરોડા અંકલેશ્વર શુભમ રેસિડેન્સી પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાછળ…

અંકલેશ્વર : અંદાડા ગામે એક મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, જુઓ કેટલાની થઈ ચોરી

અંકલેશ્વરના અંદાડા ગામે એક મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાનરોકડા 20 હજાર સહીત સોના-ચાંદીના ઘરેણાંની ચોરીકુલ 1.86 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ચોરોફરાર અંકલેશ્વરના અંદાડા ગામના વાઘી રોડ ઉપર આવેલ હેપ્પી રેસિડેન્સીના…

અંકલેશ્વર શહેરમાંથી 10 કિલો ઉપરાંતના ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો

ભરૂચ SOG પોલીસે 1.6 લાખ ઉપરાંત મુદ્દામાલ સાથે કરી ધરપકડ સુરતનો વધુ એક અજાણ્યા ઈસમને કરાયો વોન્ટેડ જાહેર શહેર પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર…

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઓમકાર-2 કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરી વાહન ચોરો ફરાર

ભરૂચ સિવિલ હોસ્પિટલ સામે આવેલ નવી વસાહતમાં રહેતા કૃનાલ મુકેશ સોલંકી અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઓમકાર-2 કોમ્પ્લેક્ષમાં આવેલ રામ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે જેઓ ગતરોજ પોતાની મોટર…

ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી

ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સૌરાષ્ટ જનતા એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી એક મહિલા ઉતાવળે ઉતાવળે જોવા મળી હતી જે મહિલાને અટકાવી તેની…

અંકલેશ્વર:નવી કોલોનીમાં મકાન માલિકને ફરિયાદ પછી ખેંચી લેવાની ધમકી આપતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવી કોલોનીમાં મકાન માલિકને ફરિયાદ પછી ખેંચી લેવાની ધમકી આપતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. જુના જૈન દેરાસર રોડ ઉપર આવેલ નવી…

અંકલેશ્વર : મીરાં નગરમાં બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપાયો

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરના મીરાં નગર પાકીઝા હોટલ પાછળ બદામના ઝાડ નીચેથી બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના મીરાં નગર પાકીઝા હોટલ પાછળ બદામના…

અંકલેશ્વર:સારંગપુર ગામે પરિવાર નવા મકાને સુવા ગયો અને તસ્કરો સોના ચાંદી અને રોકડ મળી 3.72 લાખ સેરવી ગયા, જુવો વધુ

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો આતંક યથાવત સારંગપુર ગામે બંધ મકાનને બનાવ્યું નિશાન તસ્કરોએ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 3.72 લાખની ચોરી GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી…

error: