અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ જંગલ ઝાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ
મામલતદાર કચેરી પાછળ ઝાડીમાં આગઅચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામસબનમે કોઈ જાનહાનિ નહીં અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ જંગલ ઝાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં આગની ઘટનાઓ…