અંકલેશ્વશંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત બે ઈસમોને ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાર
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ જવાના સર્વિસ રોડ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત બે ઈસમોને ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર…