અંકલેશ્વર ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પિતરાઈભાઈ જ અપહરણ કરી ભાગી જતા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પિતરાઈભાઈ જ અપહરણ કરી ભાગી જતા જી.આઈ.ડી.સી.પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી ૧૫…