Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વર:સારંગપુર ગામના સિલ્વર સિટીમાં ઘરે જવાનું કહી બે સગી બહેનો લાપત્તા

અંકલેશ્વરના સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકી રૂક્સાનાના અપહરણની ઘટના લક્ષ્મણ નગરમાંથી ઘરે જવાનું કહી બે સગી બહેનો લાપત્તા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે બંને પુત્રીના અપહરણ અંગે ફરિયાદ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ લક્ષ્મણ…

અંકલેશ્વરમાં હવા મહેલ નજીક ખુલ્લા સ્થળેથી એક યુવકનો મૃતદેહ મળ્યો

અંકલેશ્વરમાં હવા મહેલ નજીક ખુલ્લા સ્થળેથી એક યુવકનો મૃતદેહ મળ્યો પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનની હત્યા કરી હોવાનું સેવાઈ રહી છે આશંકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ…

અંકલેશ્વરના કોસમડી ગામના ઝુંડી ફળિયામાં ૩ હજારનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી મહિલાની ધરપકડ

અંકલેશ્વરના ઝુંડી ફળિયામાં વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલાની ધરપકડ ૩ હજારનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી મહિલા બુટલેગરની ઝડપી વિદેશી દારૂનું વેચાણ કરતી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે…

અંકલેશ્વર:પાનોલી ખરોડ ગામમાં મજલી ઇમરાતના બીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત

અંકલેશ્વર ખરોડ ગામમાં બીજા માળેથી પટકાતા અકસ્માત પાનોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ અંકલેશ્વર પાલિકા સંચાલિત પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડી અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં મકાનમાં ટાઇલ્સ લગાડવાની કામગીરી…

અંકલેશ્વર કોસમડીમાં પાર્ક કરેલ ફોર વ્હીલની ચોરી કરી ફરાર થયેલ વાહન ચોરો સીસીટીવી કેમેરામાં કેદ

અંકલેશ્વર કોસમડીમાં ફોર વ્હીલની ચોરી કરી ફરાર થયેલ વાહન ચોરો ગોલ્ડન ટાવર એપાર્ટમેન્ટ પાસે ચોરી કરેલ ચોરો સીસીટીવી કેમેરામાં કેદ GIDC પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ…

અંકલેશ્વર GIDCની અક્ષર ફેબ્રિક્સ કંપનીમાં કામદારનો હાથ કપાયો

અંકલેશ્વર GIDCની અક્ષર ફેબ્રિક્સ કંપનીમાં કામદારનો હાથ કપાયોબોઇલર પ્લાન્ટમાં કામ કરતી મહિલા કર્મચારીનો હાથ કપાયોમશીનના પાટામાં હાથ આવી જતા મહિલા કર્મીનો ડાબો હાથ કપાયોમહિલા કર્મીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયGIDC…

અંકલેશ્વર :ટેમ્પોમાંથી રૂ.૧૧.૬૨ લાખના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગર ઝડપી

અંકલેશ્વરનો વોન્ટેડ કુખ્યાત બુટલેગર ઝડપાયો અંકલેશ્વર,ભરૂચ સહીત વલસાડ પોલીસ મથકોમાં પણ વોન્ટેડ હતો ૫ લાખનો ટેમ્પો મળી કુલ રૂ.૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વરના અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી…

અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં રાતના અંધારે તસ્કરોએ ઘર લૂંટ્યું, રોકડા અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન

અંકલેશ્વર કાપોદ્રા ગામમાં બંધ મકાનને ચોરી કરી તસ્કરો ફરાર 55 હજાર રોકડા મળીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને પલાયન પોલીસે ડોગ સ્કોડ અને FSLની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી…

અંકલેશ્વર : એક ગામમાં 13 વર્ષીય બાળકી સાથે યુવાને અડપલાં કરાય ચકચાર, GIDC પોલીસે નોંધ્યો ગુનો

અંકલેશ્વરના એક ગામમાં છેડતીની ઘટના આવી સામે 13 વર્ષીય બાળકી સાથે યુવાને અડપલાં કરાય ચકચાર GIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાં 13 વર્ષીય…

અંકલેશ્વર : હું કંઇ બનીને ઘરે આવીશ તેવી ચિઠ્ઠી મૂકી ધોરણ 10નો છાત્ર ગુમ, GIDC પોલીસે નોંધ્યો અપહરણનો ગુનો

હું કંઇ બનીને ઘરે આવીશ તેવી ચિઠ્ઠી મૂકી ધોરણ 10નો છાત્ર ગુમ અંકલેશ્વર શહેરમાં બનેલી ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડેપો-રેલ્વે સ્ટેશને પણ શોધખોળ કરી અંકલેશ્વરના કોસમડીમાં…

error: