Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર:GIDCની ગટ્ટુ વિદ્યાલય ખાતે ઓર્ગન ડોનેશન ડેની ઉજવણી

ગટ્ટુ વિદ્યાલય ખાતે અંગદાન ડેની ઉજવણીવિદ્યાર્થીઓ દ્વારા ઓર્ગન ડોનેશન ડેની ઉજવણીશાળાના આચાર્યા તેમજ ગાયત્રી સીંગરહ્યા ઉપસ્થિત અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય ખાતે અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વીઓ:અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગટ્ટુ…

અંકલેશ્વર: એગ્રો પેક કંપનીમાં થયેલ જંતુનાશક દવાની ચોરીનો ભેદ ઉકેલાયો

GIDCની એગ્રો પેક કંપનીનો મામલોજંતુનાશક દવાની ચોરીનો ભેદ ઉકેલાયોકુલ 1.39 લાખનો મુદ્દામાલ કર્યો હતો કબ્જેLCBએ 4ઈસમોને ઝડપી પાડી તપાસ હાથ ધરી પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ એગ્રો પેક કંપનીમાં થયેલ જંતુનાશક દવાની…

અંકલેશ્વર:રોટરી ક્લબ દ્વારા સ્માર્ટ ટીવીનું લોકાર્પણ કરાયું

રોટરી ક્લબ ઓફ દ્વારા ટીવીનું લોકાર્પણBRC ભવન ખાતે સ્માર્ટ ટીવીનું લોકાર્પણપ્રમુખ,પૂર્વ પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયુંલોકાર્પણના કાર્યક્રમમાં આમંત્રિતો ઉપસ્થિત અંકલેશ્વરમાં રોટરી ક્લબ ઓફ દ્વારા બી.આર.સી.ભવન ખાતે સ્માર્ટ ટીવીનું લોકાર્પણ કરવામાં આવ્યું…

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી બ્રિજ પાસેથી દારૂના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા

રાજપીપળા ચોકડી બ્રિજ પાસેથી દારૂ ઝડપાયોદારૂના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા11.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથધરીમહિલા બુટલેગર સહિત બેને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપીપળા ચોકડી…

અંકલેશ્વર:પાડોશીએ 11 વર્ષીય બાળકીને કાર્ટૂન બતાવાની લાલચ આપી કર્યું દુષ્કર્મ

પાડોશીએ બાળકીના સાથે કર્યા શારીરિક અડપલાંમોબાઈલમાં કાર્ટૂન બતાવવાના બહાને કર્યું દુષ્કર્મમાતાને જાણ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈએટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી PIએ ગુનાની ગંભીરતા નોંધી આરોપીને…

અંકલેશ્વરમાં આજરોજ વસતા પારસી સમાજે પતેતી પર્વ કરી ઉજવણી

પારસી સમાજે પતેતી પર્વ કરી ઉજવણીનવરોઝ મુબારકની પાઠવી શુભકામનાવડીલોએ સુખડના લાકડા કર્યા અર્પણપવિત્ર અગ્નિ‌ની પૂજા-અર્ચના કરી ભરુચ-અંકલેશ્વરમાં વસતા પારસી સમાજે પતેતી પર્વ ઉજવણી કરી એકમેકને નવરોઝ મુબારકની શુભકામનાઓ પાઠવી હતી.…

અંકલેશ્વર: માતાના મંદીર પાસે જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા

નવા સરફુદ્દીન ગામના મંદીર પાસે ચાલે છે જુગારજુગાર રમતા 3જુગારીયાઓને ઝડપી પપાડ્યાકુલ 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે નવા સરફુદ્દીન ગામે ચુડેલ માતાના મંદીર પાસે…

અંકલેશ્વર:બાપુનગર સ્થિત મંદિરમાં વિધર્મી તત્વોએ ધમકી આપતા ગુજરાત હિન્દુ સેનાએ કર્યા આક્ષેપ

બાપુનગર સ્થિત મહાદેવ મંદિરમાં વિરોધમંદિરના મહંતને વિધર્મી તત્વોએ આપી ધમકીત્વરિત પગલાં ભરવામાં આવે તેવી કરી માંગકાર્યકરોએ યોગ્ય પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર બાપુનગર સ્થિત મહાદેવ મંદિરના…

અંકલેશ્વર:શામજી ફળિયામાંથી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની કરી ધરપકડ

શામજી ફળિયામાં મહિલા કરે દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડકુલ 1500 નો મુદામાલ ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવી દીવી ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે…

અંકલેશ્વર: બાળકોના સ્વાસ્થય અને તંદુરસ્ત લઈ ડો.આપ્યા માર્ગદર્શન

કાંસીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો સેમિનારસ્વાસ્થય અને તંદુરસ્ત લઈ ડો.આપ્યા માર્ગદર્શનપોલીસ જવાનો,શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા નવા કાંસીયા પ્રાથમિક શાળા ખાતે સ્વાસ્થયને લઈ માર્ગ દર્શન સેમિનાર…

error: