અંકલેશ્વર : LCB પોલીસે બુટલેગરને દમણથી ઝડપી પાડયો, અમરતપરા ઇકો કારમાં ઝડપાયેલા વિદેશી દારૂનો મામલો
અંકલેશ્વરમાંથી વોન્ટેડ બુટલેગર ઝડપાયો LCB પોલીસે બુટલેગરની દમણથી કરી અટકાયત અમરતપરા ગામ પાસે ઇકો કારમાં ઝડપાયો હાટ દારૂ અંકલેશ્વરના અમરતપરા ગામના પાટીયા સામે ઇકો વાનમાં ઝડપાયેલ દારૂના જથ્થો મોકલનાર દમણનો…