Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર:GIDCની એન્જીનીયરીંગ કોલોનીમાં રૂમમાં ગેસની સળગાવતા ભડકો,યુવાન ઈજાગ્રસ્ત

રૂમમાં ગેસની સગળી સળગાવતા ભડકોભડકો થતા યુવાન ગંભીર રીતે દાઝયોસારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયોGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની કર્માંતુર ચોકડી પાસે આવેલ ક્રિયા એન્જીનીયરીંગ કોલોનીમાં રૂમમાં…

મણીપુરમાં બનેલી દુઃખદ ઘટના ના વિરોધમાં આપેલા બંધને સમર્થન આપતા નેત્રંગ તાલુકાના બજારો સજ્જડ બંધ રહા હતા, તેમજ રાજકીય નેતા અને આદિવાસી સમાજ ના આગેવાનો નેત્રંગ બિર્સમુંડા ચોક ઉપર આવી નારા લગાવી વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું,

હાલ મણીપુર ખાતે ચાલી રહેલી હિંસા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ બે મહિલાઓને નિર્વસ્ત્ર કરેલ હોઈ જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પગલે સમગ્ર દેશના…

અંકલેશ્વર:નગર સેવા સદનનો કર્મચારીની વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો, રૂ.૪૮ હજારથી મુદામાલ જપ્ત

ન.પા.નો કર્મચારી દારૂનો વેપલો કરતા ઝડપાયોવિદેશી દારૂના જથ્થા સાથે કર્મચારીની ધરપકડકુલ ૪૮ હજારના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલ સર્જન બંગ્લોઝમાંથી વિદેશી દારૂના જથ્થા…

અંકલેશ્વર : માય લીવેબલ અંકલેશ્વર નામે સાફસફાઈના તાયફા, સુકાવલીની ફરિયાદ સુદ્ધા થઇ નથી, જુવો આખો રિપોર્ટ

માય લીવેબલ અંકલેશ્વર નામે સાફસફાઈના તાયફા ગામ આખાનો કચરો જ્યાં ત્યાં કરાઈ રહ્યો છે ડમ્પ એક્સપ્રેસ વે – બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈડ પર નાખ્યો કચરો વેસ્ટ મેનેજમેન્ટ સાઈડના વ્યવસ્થાપનને કરાયો…

અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર હવા મહેલથી ભરૂચ તરફના માર્ગ ઉપર અનમોલ પ્લાઝા સામે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનનું ભરૂચ સિવિલ ખાતે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું

મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે અંબે ગ્રીન સોસાયટીમાં આનંદ શિવજી રાજગુરુના મિત્ર સલીમ મોહમંદ શેખ ગત તારીખ-૧૪મી જુલાઈ રોજ રાતે અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર હવા મહેલથી…

અંકલેશ્વરની BEIL કંપનીમાં ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાતમાંથી પકડાયેલા ₹2614 કરોડના 4277 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.

આજે સોમવારે સમગ્ર દેશમાં 1.44 લાખ કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં સોમવારે દેશના વિવિધ ખૂણામાં 1.44 લાખ કિલોગ્રામ દવાઓનો નાશ કરવામાં…

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર સિકંદરાબાદ ટ્રેનમાંથી રેલ્વે પોલીસે ₹2.82 લાખના ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી GRP એ ગાંજાનો મોટો જથ્થો પકડી લીધો છે. રવિવારે સ્ટેશન પર સ્ટાફ ફરજ પર હતો, ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર સિકંદરાબાદ – રાજકોટ સુપરફાસ્ટ ટ્રેન આવીને…

અંકલેશ્વર: ગુમ થયેલ ત્રણેય કિશોરો પરત ફરતા પરિવારજનોમાં હાંશકારો

જીતાલી ગામના ગુમ થયેલ કિશોરો પરત ઘરે ફર્યાત્રણેય કિશોરો મુંબઈ ખાતેથી પરત ફર્યાપુછપરછ કરતા ત્રણેય મુંબઈ ફરવા ગયા જણાવ્યું કિશોરો પરત ઘરે ફરતા પરિવારજનોએ લીધો હાંશકારો અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની…

અંકલેશ્વર:ક્રેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના ૧૪ લાખના મુદ્દામાલ સાથે કર્મચારી સહીત બે ઈસમોને LCBએ ઝડપી પાડ્યા

ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીનો મામલોકર્મચારી સહીત 2ઈસમોને LCBએ ઝડપી પાડ્યાકંપનીમાં રહેલ કીમતી પાઉડરની ચોરીની કબૂલાત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીમાંથી ચોરી થયેલ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડર મળી કુલ…

અંક્લેશ્વર નેશનલ હાઈવે ઉપર પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી શંકાસ્પદ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ભરૂચ એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો હતો

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા જીલ્લાની અલગ-અલગ જી.આઇ.ડી.સી.માં આવેલ કંપનીઓમાંથી નીકળતા કેમીકલ વેસ્ટ નદી નાળામાં ઠાલવવામાં આવતી પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીને સુચના આપવામાં આવી હતી જેના આધારે એલ.સી.બી.ના…

error: