Satya Tv News

Tag: ANKLESHWAR

ભરૂચ : ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત

ભૂત મામાની ડેરી પાસે ફરી સર્જાયો અકસ્માતકાર ચાલકે બાઇકને અડફેટેમાંઅડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક…

નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાની સ્થળ મુલાકાત

સલામતીનાં ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાભરૂચ: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ ટી સહીત અન્ય…

અંકલેશ્વર સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયું

સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયુંકોસમડી ગામના મોરા ફળીયા ઝડપાયું1360નો મુદ્દામાલ કબ્જે કર્યો અંકલેશ્વરના કોસમડી ગામના મોરા ફળીયા સ્થિત સંસ્કારધામ સોસાયટી પાસેથી જુગારધામ ઝડપાયું હતું. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો…

અંકલેશ્વર: અભ્યાસ કરતી આદિવાસી છાત્રા પર આચાર્યે શારીરિક અડપલાં કરતાનો કિસ્સો બહાર આવ્યો

શાળાનો એક આશ્રર્યચકિત કિસ્સોઆચાર્યે કર્યા હતા શારીરિક અડપલાંઆચાર્ય વિરુદ્ધ નોંધાવી ફરિયાદપોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી અંકલેશ્વર તાલુકાની એક સરકારી શાળામાં નવા શૈક્ષણિક સત્રના આરંભે જ ધોરણ 8 માં અભ્યાસ…

અંકલેશ્વર: ગોલ્ડન બ્રીજ પાસેથી ઝડપાયો દારૂ,બે ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

ગોલ્ડન બ્રીજ પાસેથી ઝડપાયો દારૂદારૂના જથ્થા સાથે 2ઈસમોનો ઝડપી પાડ્યા૧૭ હજારનો મુદ્દામાલ કર્યો કબજેભીડ ભંજનની ખાડીમાં રહેતા ઈસમો ઝડપાયા અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગોલ્ડન બ્રીજ પાસેથી મોપેડ ઉપર લઇ જવાતા…

અંકલેશ્વર:GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચોમાલ મોકલી કંપની પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા

GRP કંપનીના મેનેજરે મોકલ્યો કાચોમાલરૂ.35.33 લાખની છેતરપીંડીની નોંધવી ફરિયાદ4 મહિના પછી થયો રિજોઇનિંગજનરલ મેનેજરે નોંધાવી ફરિયાદમેનેજર અને વેન્ડરે ઉચાપતનો નોંધાવ્યો ગુનો અંકલેશ્વરની GRP કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે કાચોમાલ મોકલતા વેન્ડર સાથે…

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર પોલ્સ સ્કુલ પાસે સર્જાયો અકસ્માત,એકનું મોત,એક ઈજાગ્રસ્ત

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર સર્જાયો અકસ્માતપોલ્સ સ્કુલ પાસે બની હિટ એન્ડ રનની ઘટનાઘટનામાં યુવકનું નીપજ્યું કરુણ મોતઅન્ય એક ઈજાગ્રસ્તGIDC પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર સેન્ટ પોલ્સ સ્કુલ પાસે અજાણ્યા…

અંકલેશ્વરમાં ગુરૂવારે તડકા છાંયડા વચ્ચે માત્ર ઝાપટાં વરસ્યા હતા.

બિપોરજોય વાવાઝોડા બાદ જૂન મહિનો અંત તરફ આવવા છતાં હજી વિધિવત ચોમાસએ આગમન કર્યું નથી. હાલ મોન્સૂન એક્ટિવિટી હેઠળ માત્ર વાદળો છવાવવા સાથે હલકા ઝાપટાં વરસી રહ્યા છે.ગુરૂવારે પણ શહેર…

અંકલેશ્વર GIDCની ડાયસ્ટાર કંપની પાસે બની હિટ એન્ડ રન ની ઘટના,ડીલીવરી બોય ઈજાગ્રસ્ત

GIDCની ડાયસ્ટાર કંપની પાસે થયો અકસ્માતફોર વ્હીલ ચાલકે ડીલીવરી બોયને ટક્કર મારીમોપેડ સવાર ડીલીવરી બોય થયો ઈજાગ્રસ્તGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કનોડિયા ચોકડી પાસે ડાયસ્ટાર…

અંકલેશ્વર:મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઇ જતા 3 ઇસમોને ઝડપી પાડ્યા,3 ઈસમોની ધરપકડ

દારૂનો જથ્થો લઇ જનાર 3 ઇસમોને ઝડપાયા૪ હજારથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યોસાકાર સોસાયટીમાં રહેતા આરોપીઓ ઝડપાયાડીસન્ટ હોટલ સામે ગોઠવી વોચ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ડીસન્ટ હોટલ સામેથી મોપેડ ઉપર…

error: