ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર એક કલાકમાં ત્રણ અકસ્માત.
ત્રણે અકસ્માતમાં સદનસીબે કોઈ જાણહાની નહીં નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ હોય તેમ એક બાદ એક ગણતરીના કલાકમાં જ 3 અકસ્માતો થયા હતા.જેમાં વહેલી સવારે…
ત્રણે અકસ્માતમાં સદનસીબે કોઈ જાણહાની નહીં નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ હોય તેમ એક બાદ એક ગણતરીના કલાકમાં જ 3 અકસ્માતો થયા હતા.જેમાં વહેલી સવારે…
GIDC પોલીસે બુટલેગરના ઘરેથી ઝડપી પાડ્યો દારૂસારંગપુર ગામમાંથી ઝડપાયો વિદેશી દારૂ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજેબુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી રહેતા કુખ્યાત…
માંડવા ગામેથી ઝડપાયો બુટરગેરબુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો૧૯૦૦નો મુદ્દામાલ કર્યો કબજે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે માંડવા ગામના વસાવા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો . અંકલેશ્વરના માંડવા…
બે દિવસ પૂર્વે ગેસ વછૂટતાં ગામજનો હતા ભાગ્ય સંસદ મનસુખ વસાવાએ ગ્રામજનોની લીધી મુલાકાત વિકાસ માટે ઉદ્યોગ જરૂરી પણ આરોગ્ય સાથે રમત ખોટી – સંસદ અંકલેશ્વર તાલુકાની પાનોલી GIDCમાં બે…
ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો સરકાર દ્વારા 394 દવાઓ પરના પ્રતિબંધ દવાના ઉત્પાદનના રો – મટિરિયલ માગમાં વધારો નોંધાશે એક જ ગોળીના બદલે હવે અલગ અલગ ગોળી મળશે…
અંકલેશ્વર શહેરમાં એટીએમ સેન્ટરમાં બેન્કનો કર્મચારી હોવાનું જણાવી બે લોકો સાથે છેતરપીંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના કાજી ફળિયામાં રહેતી પલકબેન વિપુલભાઈ પરમાર ગત તારીખ-૧૫મી જુનના રોજ અંકલેશ્વરના…
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે સુરવાડી ઓવર બ્રીજ નીચેથી મોપેડ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના સુરવાડી ઓવર બ્રીજ નીચે મોપેડ નંબર-જી.જે.૧૬.ડી.એ.૩૨૧૪માં સંતાડી એક ઇસમ વિદેશી…
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતી ટીનાબેન મના વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના…
ભરૂચ જીલ્લાના પોલીસ વડા ડો.લીના પાટીલના માર્ગ દર્શન ભરૂચ જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવાની સુચનાના આધારે ભરૂચ એલ.સી.બીની ટીમ અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે…
અંકલેશ્વર શહેરના બે અલગ અલગ સ્થળે એસબીઆઈ બેન્કના એટીએમ સેન્ટરમાંથી યુવતી સહીત બે વ્યક્તિઓના મદદ કરવાના બહાને એટીએમ બદલી ગઠીયો ૩૮ હજાર ઉપાડી લઇ ફરાર થઇ ગયો હતો ભરૂચના મકતમપુર…