અંકલેશ્વર:રાજ્યમાં 15 લોકોને એટીએમ કાર્ડની બદલી, ₹3.63 લાખ સેરવી આરોપીએ 5 ગુનાની કબૂલાત કરી
અંકલેશ્વરના એટીએમ પરથી નાણાં ઉપાડવા ગયેલ મહિલાને રૂ 1.36 લાખની કરી ઠગાઈ પકડાયેલા આરોપીએ 5 ગુનાની કરી કબૂલાત વોન્ટેડ આરોપી સામે છેતરપિંડી સહિતના નોંધાયા છે 8 ગુના અંકલેશ્વર -ભરૂચ પોલીસે…