Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર : વ્યાજખોરોની નથી હવે ખેર, પોલીસે અધધ.. વ્યાજ લેતા કાયસ્થ દંપતીની કરી ધરપકડ

અંકલેશ્વરમાં વ્યાજખોર દંપતી સામે ગુનો થયો દાખલ શહેરમાં રહેતા આદિલ મલેકે નોંધાવી ફરિયાદ પોલીસે વ્યાજખોર પત્ની નિકિતા અને પતિ સંદીપ કાયસ્થ સામે ગુનો દર્જ પોલીસે વ્યાજખોરની દંપતીની અટકાયત કરી કાર્યવાહી…

અંકલેશ્વર : સરથાણ ગામે ખેતરમાં વાડ કરતા ખેડૂતમાં માર મારતા પોલીસે ફરિયાદ

અંકલેશ્વર સરથાણ ગામની સીમમાં મારામારી ખેતરમાં વાડ કરતા ખેડૂતમાં માર મારતા પોલીસે ફરિયાદ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામની સીમમાં ખેતરમાં વાડ કરતા ખેડૂતને ચાર…

અંકલેશ્વર : જેન્ટીવા કંપનીમાં AC ફીટીંગ કરતા પેનલ સીલીંગ તૂટી પડતા બે કામદારોને ગંભીર ઈજા

જેન્ટીવા કંપનીમાં AC ફીટીંગ કરતા પેનલ સીલીંગ તૂટી પડ્યુ સીલીંગ તૂટી પડતા નીચે પડી ગયેલ બે કામદારોને ગંભીર ઈજા ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જેન્ટીવા…

અંકલેશ્વર : ઇક્કો ચાલકે એકટીવા મોપેડને અડફેટે લેતા અકસ્માત,કોઈ જાનહાની નહિ

ઇક્કો ચાલકે એકટીવા મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયોકોઈ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધોઅકસ્માત અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ…

અંકલેશ્વર : બી ડીવીઝન વાલિયા ચોકડી પાસેથી મહિલા સહીત બે ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

વાલિયા ચોકડી પાસેથી ઝડપાયો વિદેશી દારૂમહિલા સહીત બે ઈસમોવિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયાકુલ ૨૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો અંકલેશ્વર બી ડીવીઝન વાલિયા ચોકડી પાસેથી મહિલા સહીત બે ઈસમોને વિદેશી…

અંકલેશ્વર : ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટકાયત

ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટકાયતટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી એલસીબીએ વધુ તપાસ હાથ ધરીઅંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ…

અંકલેશ્વર : GIDC પોલીસે 7 જુગારીયા ઝડપી પાડી 18 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

અંકલેશ્વર GIDC પોલીસે 7 જુગારીયા ઝડપી પાડયા સોનમ સોસાયટીમાં જુગાર રમતા 7 જુગારીયા ઝડપાયા 18 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર GIDC રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ…

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું ઉદ્ઘાટન

અંકલેશ્વર એ.આઇ એ એક્સપોમાં દોઢ લાખ સ્કેવર ફૂટ લેન્ડ સ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ત્રિ દિવસીય…

અંકલેશ્વર : કોર્ટ રૂમ બહાર સુનાવણી દરમિયાન યુવાનનો અન્ય યુવાન પર ચપ્પુ વડે હુમલાની કોશિશ, જુવો વધુ

અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર ચપ્પુ વડે હુમલાણી કોશિશપત્ની સંપર્ક હોવાની રીષ રાખી કરાયો હુમલોપોલીસ જવાનો આવી જતા આરોપી ફરારબી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર…

અંકલેશ્વર : ઓમ રેસિડેન્સીમાં સાળા બનેવીને માર મારતા 4 સામે પોલીસ ફરિયાદ

અંકલેશ્વરની ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા બાબતે ઝઘડો ચાર ઈસમોએ સાળા બનેવીને માર મારતા પોલીસ ફરિયાદ GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા…

error: