અંકલેશ્વર : ખખડધજ માર્ગને પગલે બાઈક સવારને અકસ્માત નડતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી
પીરામણ નાકાથી પીરામણ ગામને જોડતો માર્ગ અતિ બિસ્મારમસમોટા ખાડાઓને પગલે યુવાનની બાઈક ખાબકતા ગંભીર ઈજાઓતંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરે તેવી માંગ અંકલેશ્વરના પીરામણ નાકાથી પીરામણ ગામને જોડતા ખખડધજ માર્ગને પગલે…