Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર : યુનિયન બેંકની લુંટમાં સંડોવાયેલ આરોપીએ બાઈક ચોરી કરી હોવાનું કબુલ્યું

અંકલેશ્વર GIDCમાં બાઈક ચોરીનો મામલોયુનિયન બેંકની લુંટમાં સંડોવાયેલ આરોપીએ બાઈક ચોરી કરી હોવાનું કબુલ્યુંઆરોપીની પોલીસે સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કરી અટકાયત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની સોલેનીશ કેમિકલ કંપનીના ગેટ બહારથી બાઈક ચોરીના…

અંકલેશ્વર યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગરમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે મૂળ એમપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગરમાં…

અંકલેશ્વર : ગીરનાર સોસાયટીમાં રહેતા રહીશનું એટીએમ કાર્ડ બદલી ગઠીયાઓએ ૧૬ હજાર ઉપાડ્યા

ગીરનાર સોસાયટીમાં રહેતા રહીશનું એટીએમ કાર્ડ બદલી છેતરપીંડીગઠીયાઓએ છેતરપીંડી કરી ઉપાડ્યા 16 હજારગઠિયાઓ વિરુદ્ધ શહેર પોલીસ મથક ખાતે નોંધાવી ફરિયાદ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ગીરનાર સોસાયટીમાં રહેતા રહીશનું એટીએમ…

જંબુસર : ઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી કેમિકલ ખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ

ઔધોગિક કચરાના નિકાલ અર્થે આવતા વાહનો માર્ગ બંધ થવાથી કરાયા હોટલો પર પાર્કઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી પ્રદુષિત પાણી ઢોળાતા ભરાયા ખેતરોમાંખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ જંબુસર તાલુકાનું મગણાદગામે આવતી…

અંકલેશ્વર : શહેર પોલીસ મથક ખાતે મહોરમ પર્વ નિમિતે શાંતિ સમિતિ બેઠક યોજાય

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાય,વિભાગીય પોલીસ વડાની અઘ્યક્ષતામાં યોજાય બેઠક, તાજીયા કમિટીના સભ્યો અને મુસ્લિમ આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેર પોલીસ મથકે ખાતે વિભાગીય પોલીસે વડા…

અંકલેશ્વર : JCI અંકલેશ્વર દ્વારા મિત્રતા દિવસની અનોખી ઉજવણી, 100 ઉપરાંત ભૂખ્યાને જમાડી ઉજવાયો મિત્રતા દિવસ

અંકલેશ્વરમાં મિત્રતા દિવસની અનોખી ઉજવણી કરાય,JCI અંકલેશ્વર દ્વારા ભૂખ્યાઓને ભોજન કરાવી મિત્રતા દિવસની ઉજવણી કરી, 100 વધારે ભૂખ્યાઓને વાલિયા ચોકડી ખાતે JCI સંસ્થાએ ભોજન કરાવ્યું JCI અંકલેશ્વર દ્વારા મિત્રતા દિવસની…

વાલિયા : તંત્રની લાપરવાહી, ડહેલી ગામના આદિવાસી લોકો નદીમાંથી નનામી લઈ જવા મજબૂર, જુવો દ્રશ્યો

વાલિયાના ડહેલી ગામના આદિવાસી લોકો પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબૂર ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ચોમાસા ઉદ્ભવે છે ગંભીર પરિસ્થિત ચોમાસાની સીઝનમાં નદી ઓળગી જવું પડે છે…

અંકલેશ્વર-સુરત વચ્ચે મધરાતે ચાલુ ગુડ્ઝ ટ્રેનના વ્હિલમાં આગ ભભૂકતા રેલ વ્યવહાર દોઢ કલાક સુધી ઠપ

ભરૂચથી મુંબઈ તરફ જતી 6 ટ્રેનોને જે તે સ્ટેશને રોકી દેવાઈગુડ્ઝ ટ્રેનના પૈડાની એક્સેલ જામ થઈ જતા ગરમ થઇ આગ ભભૂકી ઉઠી હતી.ભરૂચ સુરત રેલવે સેક્સન વચ્ચે બુધવારે મોડી રાતે…

અંકલેશ્વરમાં મોડી રાતે યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું

, પોલીસે તપાસ શરુ કરીમોડી રાતે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું છે. ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર અજાણયા શખ્શોએ ફાયરિંગ કર્યું…

અંકલેશ્વર : સજોદ ગામની પ્રાથમિક શાળાના બાળકોને ફ્રુડ પેકેટનું વિતરણ કરાયું

અંકલેશ્વર હિન્દુ સેના દ્વારા શીતળા સાતમના તહેવાર નિમિત્તે કરાયુંવિતરણબાળકોને ફ્રુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું અંકલેશ્વર હિન્દુ સેના દ્વારા શીતળા સાતમના તહેવાર નિમિત્તે સજોદ ગામની પ્રાથમિક શાળાના બાળકોને ફ્રુડ પેકેટનું વિતરણ…

error: