Satya Tv News

Tag: ANKLESHWAR

SRICT સેન્ટર ઓફ એક્સેલન્સ શાળાના વિદ્યાર્થીઓ માટે અગ્નિ અને જીવન સુરક્ષા પર મૂળભૂત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.

UPL લિમિટેડ અને Gexon, નોર્વેના સંકલિત સહયોગથી શ્રોફ એસ.આર. રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (SRICT) અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક સુરક્ષામાં સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)ની સ્થાપના કરવામાં આવી છે. અમે દેશમાં પ્રોસેસ…

અંકલેશ્વર : રેલ્વે સ્ટેશન ઉપરથી રેલ્વે પોલીસે બે ઇસમોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપરથી રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો વિદેશી દારૂદારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા1400 ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપરથી રેલ્વે પોલીસે બે ઇસમોને વિદેશી દારૂના જથ્થા…

અંકલેશ્વર : નજીવા મુદ્દે પિતા-પુત્રને માર મારી ચપ્પુ વડે હુમલો કરાતા ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વર નજીવા મુદ્દે પિતા-પુત્રને માર મારી ચપ્પુ વડે હુમલો કરાયોચપ્પુ વડે હુમલો કરતા ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદઅંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના નર્મદા નદીના…

અંકલેશ્વર :છાપરા પાટિયા પાસે રોડની બાજુમાં જમા થયેલ વરસાદી પાણીમાં ડૂબતા વ્યક્તિને ફાયર ફાયટરોએ રેસ્ક્યુ કર્યું

અંકલેશ્વર રોડની બાજુમાં જમા થયેલ વરસાદી પાણીમાં ડૂબ્યો વ્યક્તિડૂબતા વ્યક્તિનું ફાયર ફાયટરો દ્વારા કરાયું રેસ્ક્યુવ્યક્તિને ૧૦૮ સેવાની મદદ વડે તેને સારવાર માટે ખસેડ્યો ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર છાપરા પાટિયા…

અંકલેશ્વર : દઢાલ ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ઝડપાય

દઢાલ નવી નગરી ઇન્દિરા આવાસમાંથી ઝડપાયો વિદેશી દારૂદારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડીબુટલેગર પતિ સહીત બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામની નવી નગરી…

ભરૂચ : લઠ્ઠાકાંડથી તંત્ર સફાળું જાગ્યું, 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ

ભરૂચનું તંત્ર લઠ્ઠાકાંડથી સફાળું જાગ્યું તંત્રએ કડક નિયમો જાહેર કર્યા 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ ઉદ્યોગોએ મિથેનોલનું સ્ટોક પત્રક બનાવવું પડશે ભરૂચ જિલ્લા પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી…

રાજકારણ : ગુજરાતના કેબિનેટ મંત્રી પર ગંભીર આક્ષેપ અનેકવાર દુષ્કર્મ કર્યું હોવાના હલદરવાસના પૂર્વ સરપંચના આક્ષેપ

હલદરવાસના પૂર્વ સરપંચે કહ્યું – મંત્રી અર્જુનસિંહ ચૌહાણ મારી પત્નીને મિટિંગનું કહી બોલાવી અનેકવાર દુષ્કર્મ કર્યું, બીજાને પણ મોકલતા મીટિંગના બહાને જુદાં જુદાં સ્થળે દુષ્કર્મ આચરતા હતા PM, SP, કમિશનરને…

ભારત vs વિન્ડિઝ : ત્રીજી વન-ડે જીતીને ભારતે રચ્યો ઇતિહાસ, વિન્ડિઝનો તેની જ ધરતી પહેલી વખત કર્યો વ્હાઇટ વોશ

ભારતે 3જી ODIમાં વેસ્ટ ઈન્ડિઝને 119 રને હરાવ્યું ભારત ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી આગળ વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ટાર્ગેટ મળ્યો ઈન્ડિયાની જીતમાં ઓપનર શુભમન ગિલએ મહત્વની ભૂમિકા ભજવી…

રાજકારણ : CR પાટીલે બોઘરાને સોઈ ઝાટકીને કહી દીધું- જસદણ માટે ટિકિટ માગવી નહીં, બોઘરાનો કાંટો કાઢતા બાવળિયાનો રસ્તો સાફ

રાજકોટ જિલ્લાની હાઈપ્રોફાઈલ સીટ તરીકે ગણાતી જસદણ બેઠક પર વર્ષોથી બોઘરા અને બાવળિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે. ગુરુ-ચેલા તરીકે જાણીતી જોડીમાં ચેલા હવે ગુરુ પર ભારે પડી રહ્યા…

ભરૂચ દાંડિયા બજાર દશાસ્વામેઘ નદી કિનારે મળ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ

મૃતદેહ કોનો છે તે ડીસામાં પોલેસે વધુ તપાસ હાથ ધરીલાસને પી.એમ.અર્થે આવ્યો ખસેડવામાં આવ્યો ભરૂચ ના દાંડિયા બજાર, દશાસ્વામેઘ નદી કિનારા પર થી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ આવ્યો છે લાસ…

error: