Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર : AIAના નવા પ્રમુખ તરીકે જશુભાઈ ચૌધરી, ઉપપ્રમુખ તરીકે હિંમત સેલડીયા અને હરેશ પટેલ બિનહરીફ જાહેર.

અંકલેશ્વર AIA કોન્ફ્રાન્સ હોલ ખાતે યોજાય મેનેજીંગ કમિટીની બેઠક. AIAના નવા પ્રમુખ તરીકે જશુભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે હિંમત સેલડીયા અને હરેશ પટેલ જાહેર. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી બાદ પ્રમુખ પદ…

અંકલેશ્વર : જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ ચોકડી પાસે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

અંકલેશ્વરમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરાયુંજી.આઈ.ડી.સી.ની ગટ્ટુ ચોકડી પાસે કરાયું અનાવરણસભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગટ્ટુ ચોકડી પાસે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વસવાટ…

અંકલેશ્વર : મુલદ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂનો વેપલો કરતા બે બુટલેગર ઝડપાયા વધુ એક ફરાર

અંકલેશ્વરના મુલદ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો LCB પોલીસે વિદેશી દારૂના મુદ્દમાલ સાથે બેની કરી ધરપકડ પોલીસે 36 હજાર 500નો વિદેશી દારૂ કર્યો કબ્જે પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર…

અંકલેશ્વર : GIDCની એશિયનપેન્ટ કંપનીમાં ચોરીનો મામલામા પોલીસે વધુ એક આરોપીની મુંબઈથી કરી ધરપકડ

અંકલેશ્વર GIDCની એશિયનપેન્ટ કંપનીમાં ચોરીનો મામલો પોલીસે ત્રણ આરોપીઓની કરી હતી અટકાયત GIDC પોલીસે વધુ એક આરોપીની કરી અટકાયત પોલીસે આરોપીઓને જેલભેગા કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર GIDCમાં આવેલ…

અંકલેશ્વર : ચોરીના મોબાઈલ ફોન સાથે પોલીસે એક યુવક ઝડપાયો

યુવક ચોરીનો મોબાઈલ વેચવા ફરતા પોલીસે ઝડપી પાડયો પોલીસે આરોપીને જેલભેગો કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ચોરીનો મોબાઈલ વેચતા ફરતા એક યુવાનને રંગે હાથ ઝડપી…

અંકલેશ્વર : બે બુટલેગર ફરાર, કામધેનુ એસ્ટેટમાં કટિંગ કરાતો 11.23 લાખનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો

અંકલેશ્વર કામધેનુ એસ્ટેટમાં કટિંગ થતા વિદેશી દારૂના વેપલા પર LCBની તરાપ LCB પોલીસે ટેમ્પો અને 3 કાર સહીત 11.23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો LCB પોલીસે બુટલેગર જીગ્નેશ ઉર્ફે…

અંકલેશ્વર : સુરક્ષા માટે હરહમેશ તૈનાત પોલીસકર્મીઓનું વધુ એક સરાહનીય કાર્ય

સુરક્ષા માટે હરહમેશ તૈનાત પોલીસકર્મીઓનું વધુ એક સરાહનીય કાર્ય અંકલેશ્વર શહેર પોલીસ ટ્રાફિકના જવાનોએ માનવતા દાખવી. પોલીસ ચોકી પાસે ખાડાને થતા ટ્રાફિકજામ મામલે જાતે જ ખાડા પુરવાની પ્રક્રિયા હાથ ધરી…

અંકલેશ્વર : પોલીસ ફરિયાદ મામલે નારાજગી, આત્મીય રેસિડેન્સીના બંધ મકાનમાં તસ્કરોનો એક લાખની માલમત્તા પર હાથફેરો

અંકલેશ્વરના સારંગપુર ગામે તસ્કરો થયા સક્રિય સારંગપુર ગામની આત્મીય રેસિડેન્સીને તસ્કરોએ નિશાન બંધ મકાનને નિશાન બનાવી કરી એક લાખની મત્તાની ચોરી પોલીસ ફરિયાદ મામલે ઘર માલિકે નારાજગી વ્યકત કરી અંકલેશ્વરના…

અંકલેશ્વર : ATM તોડી ચોરીનો પ્રયાસ કરનાર ONGCના કર્મચારીને ગણતરીના કલાકોમાં ઝડપી પડતી ભરૂચ LCB પોલીસ

અંકલેશ્વરમાં ATM તોડી ચોરીનો પ્રયાસ કરનારને LCBએ દબોચી લીધો દેવું વધી જતા ચોરીનો પ્લાન ઘડયો હોવાની કેફિયત અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં મધરાતે બે એટીએમ તૂટ્યા હતા સીસીટીવી તેમજ સર્વેલન્સની મદદથી…

અંકલેશ્વર : વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધડપકડ

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9 નંગ બોટલ કબ્જે કરીકુલ 900નો મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી અંકલેશ્વર શહેર પોલીસે ચોકસી બજાર પીપળા ખડકીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને…

error: