Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર:શહેર પોલીસે ઓનલાઈન જુગાર રમતા જુગારીની કરી ધડપકડ,અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા

અંકલેશ્વર શહેર પોલીસે ઓનલાઈન જુગાર રમતા જુગારીની કરી ધડપકડઅન્ય બેને વોન્ટેડ જાહેર કરાયારોકડા તેમજ ફોન મળી કુલ 60 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો અંકલેશ્વર શહેર પોલીસે સરગમ કોમ્પલેક્ષ પાછળ આવેલ…

અંકલેશ્વર મુદ્રા ડેનિમ કંપનીમાં મુકેલ એસ.એસની પાઇપ મળી કુલ 80 હજારના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં મુદ્રા ડેનિમ કંપનીમાં ચોરીની ઘટનાએસ.એસની પાઇપ મળી કુલ 80 હજારના મુદ્દામાલની ચોરીશ્રીનાથ કંપનીની દીવાલ કૂદી તસ્કરો મુદ્રા ડેનિમ કંપનીમાં પ્રવેશ્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ શ્રીનાથ કંપનીની દીવાલ કૂદી તસ્કરોએ…

અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતના પ્રશ્નો ના નિકાલ માટે નો રોડ મેપ તૈયાર કરવા મુખ્યમંત્રીનો આદેશ

ઔદ્યોગિક વસાહતના પ્રશ્નોના નિકાલ માટેનો રોડ મેપ તૈયાર કરવા CMનો આદેશગાંધીનગર ખાતે સ્થાનિક ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજીઉકેલની દિશામાં રચનાત્મક અભિગમ દાખવીને આદેશો જારી કરાયા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રાણ…

અંકલેશ્વર : કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી. વધારાના મુદ્દે અનાજના વેપારીઓ આક્રમક મૂડમાં દેખાયા

કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી. વધારોઅંક્લેશ્વર ગોયા બજાર સ્થિત અનાજના વેપારીઓ આક્રમક મૂડમાં દેખાયાસરકાર દ્વારા જી.એસ.ટી.પરત ખેંચવામાં નહી આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી. વધારાના મુદ્દે…

અંકલેશ્વર ન.પા.ની પેવરબ્લોક અને ગટરની તકલાદી કામગીરીથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય

અંકલેશ્વર ન.પા.ની પેવરબ્લોક અને ગટરની તકલાદી કામગીરીસ્થાનિકો સાથે વાહન ચાલકોમાં અકસ્માતનો ભયનગરપાલિકા યોગ્ય પગલા ભરે તેવી માંગ અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં તાજેતરમાં બેસાડવામાં આવેલ પેવરબ્લોક અને ગટરની તકલાદી કામગીરીને…

અંકલેશ્વર : જી.આઈ.ડી.સી ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે પદવીદાન સમારોહ યોજાયો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે પદવીદાન સમારોહ યોજાયોS .R .રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેકનોલોજી કોલેજનો પદવીદાન સમારોહ યોજાયોગ્રેડ્યુએશન થયેલા વિદ્યાર્થીઓને પદવી અર્પણ કરવામાં આવી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન…

અંકલેશ્વર : જુના બોરભાઠા ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ઝડપાય

અંકલેશ્વર જુના બોરભાઠા ગામથી ઝડપાયો વિદેશી દારૂવિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધડપકડદારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર પોલીસે જુના બોરભાઠા ગામના સડક ફળીયામાંથી…

અંકલેશ્વર : પિલુદ્રા ગામની ખાડી નજીક ટ્રેકટર તણાયુ:ચાર લોકોને બચાવાયા,એક લાપત્તા

અંકલેશ્વરના પિલુદ્રા ગામની ખાડી નજીક ટ્રેકટર તણાયુટ્રેકટરમાં સવાર પાંચ પૈકી ચાર લોકોને બચાવાયા,એક લાપત્તાએસ.ડી.આર.એફ.જવાનોએ લાપતા વ્યક્તિની શોધખોળ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના પિલુદ્રાગામ નજીક આવેલ વનખાડી પાસેથી પસાર થઇ રહેલ ટ્રેકટર…

અંકલેશ્વર : રોટરી કલબ ઓફ અંકલેશ્વર ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

રોટરી કલબ ઓફ અંકલેશ્વર ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયોડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે યોજાયો સમારોહરોટરી કલબ ઓફ અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહ્યા રોટરી કલબ ઓફ અંકલેશ્વર અને ઇનર વ્હીલ કલબ ઓફ અંકલેશ્વર…

અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં મિત્રએ કરી મિત્રની હત્યા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં મિત્રએ કરી મિત્રની હત્યાજી.આઈ.ડી.સી.માં આવેલ અમી વર્ષા ટારપોઈન કંપનીમાં બન્યો બનાવપોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમી વર્ષા ટારપોઈન કંપનીના રૂમમાં બોથડ પ્રદાર્થ વડે મિત્રએ…

error: