Satya Tv News

Tag: ANKLESHWAR

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ : પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેજા હેઠળ તંત્ર એક્શન મોડમાં, જુવો શું કહ્યું

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને માર્ગ અને મકાન વિભાગના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં કપરાં સમયે જીવન જરૂરી તમામ સામગ્રી…

SATYA TV NEWS

નર્મદા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર એક્શન મોડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ જિલ્લાના વિસ્તારોની મુલાકાત લઇ સ્થળ…

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે છલકાયો (ઓવરફલો)

આજે બપોરે ૦૩:૦૦ કલાકે નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૯૬ મીટરે સપાટી નોંધાઈ આજની સ્થિતિએ નાના કાકડીઆંબા ડેમ ૨૫ સે.મી. થી ઓવરફલો નાના કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ…

અંકલેશ્વર આમલાખાડીના બ્રીજ ઉપર ટ્રક રેલીંગ તોડી લટકી પડતા દોડધામ મચી

અંકલેશ્વર આમલાખાડીના બ્રીજ ઉપર ટ્રક રેલીંગ તોડી લટકી ટ્રક લટકતા દોડધામ મચી જવા પામી શહેર પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અંકલેશ્વર-સુરત વચ્ચેના નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડીના…

અંકલેશ્વર ટ્રકમાં રહેલ 43 લાખથી વધુનો સામાન સગેવગેનો મામલો:ચાલક અને અન્ય ઇસમ ફરાર થતા પોલીસ મથકે નોંધાય ફરિયાદ

અંકલેશ્વર ટ્રકમાં રહેલ 43 લાખથી વધુનો સામાન સગેવગેનો મામલો2 ઈસમો 43 લાખના સમાન સાથે થયા હતા ફરારચાલક અને અન્ય ઇસમ ફરાર થતા પોલીસ મથકે નોંધાય ફરિયાદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન…

અંકલેશ્વર મર્હુમ અહેમદ પટેલની કબરની મુલાકાત લેતા અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર

કબર પર શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવા આવ્યાઅહેમદના પુત્રી મુમતાઝ પટેલ સાથે મુલાકાત કરી ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદ પટેલની કબરની આજે અમરેલીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે…

અમરનાથ યાત્રા અપડેટ : સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 15 થયો, જમ્મુથી ભક્તોનું નવું ગ્રુપ અમરનાથ માટે રવાના

અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 15 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 6 લોકોને એરલિફ્ટ કરાયા છે.…

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી, જાહેરનામું બહાર પડાયું

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું 8 ઓગષ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર…

રાજપીપલા : ગે પ્રિન્સના અમેરિકામાં લગ્ન બંધને જોડાયા, માનવેન્દ્રસિંહ ગોહિલના વર્ષો જૂના પાર્ટનર રિચર્ડ્સ સાથે ઓહાયોના ચર્ચમાં લગ્ન, વાંચો વધુ

રાજપીપળાના ગે પ્રિન્સના અમેરિકામાં લગ્ન બંધને જોડાયા માનવેન્દ્રસિંહ ગોહિલના વર્ષો જૂના પાર્ટનર રિચર્ડ્સ સાથે ઓહાયોના ચર્ચમાં લગ્ન, રિચર્ડ્સે ફેસબુક પર પ્રિન્સ અને રિચર્ડ્સ વર્ષોથી લિવ-ઇન હતા. રિચર્ડ્સે લગ્નની તસવીરો અને…

અંકલેશ્વર : કંપનીની લાઈન ઉપરથી વીજ વાયરોની ચોરી કરી તસ્કરો ફરાર,95 હજારથી વધુના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વર ભાદી અને બાકરોલ ગામે વીજ વાયરોની ચોરીકંપનીની લાઈન ઉપરથી વીજ વાયરોની ચોરી કરી તસ્કરો ફરારકુલ 95 હજારથી વધુના મુદ્દામાલની ચોરી અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ અને બાકરોલ ગામની સીમમાંથી પસાર…

error: