ભરૂચ :લોકસભા ચૂંટણી પૂર્વે નેત્રંગ તાલુકા બી.ટી.પીમાં ગાબડું,50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
ભરૂચ :લોકસભા ચૂંટણી પૂર્વે નેત્રંગ તાલુકા બી.ટી.પીમાં ગાબડું, 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાયબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે.…