ભરૂચ આરોગ્ય ધનવંતરી રથ ને એક વર્ષ પૂર્ણ થતા ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ઉજવણી કરવામાં આવી
બાંધકામ બોર્ડ અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથ ને એક વર્ષ પૂર્ણ થતા બંને ધનવંતરી આરોગ્ય…
બાંધકામ બોર્ડ અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથ ને એક વર્ષ પૂર્ણ થતા બંને ધનવંતરી આરોગ્ય…
નર્મદા મૈયા બ્રિજ ઉપર સર્જાયો અકસ્માતએસ.ટી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માતઅકસ્માતમાં કાર ડીવાઈડર ઉપર ચઢીઅકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી સુરત તરફ જતી ST બસે પુર…
દિવ્યાંગ દંપતીની અનોખી પ્રેમ કથાપ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખોજીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા ભરૂચનાં દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા છે.…
ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે આયોજનગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોનાઅંગારીકા ચોથની ઉજવણી કરી ભરૂચના મકતમપુર સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા છે.…
ભરુચમાં ઝાડેશ્વરની આદિવાસી વિધવા મહિલાના મકાન સીલ કરવાના મામલે ચૈતર વસાવા પરિવાર ની મુલાકાતે વિધવા મહિલાએ ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસે ન લેતા હાઇકોર્ટ, મહિલા આયોગ, માનવ અધિકાર પંચમાં જવાની…
માંડવા ટોલ ટેક્સ ખાતે આયોજનઆંખોંના મેડિકલ કેમ્પનું આયોજનમેડિકલ તેમના દર્દીઓ ડોક્ટરો હાજર ભરુચ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માંડવા ટોલ ટેક્સ ખાતે આઇઆરબી દ્વારા આંખોં નું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…
વિધવા મહિલાની પોલીસે તેમની FIR ન નોંધીઆગેવાન તેમને ધાકધમકીઓ આપતો હોઇતેમને ન્યાય મળે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલન ભરૂચ ઝાડેશ્વર ગામે રહેતી વિધવા મહિલાની પોલીસે તેમની એફઆરઆઇ નોંધી ન હોવાના…
આમોદ તાલુકાના ટલાટી યુનીયન ના પ્રમુખ અને ઈખર ગામ ના ટલાટીને સસ્પેન્ડ કરાતા લોકોમા સનસનાટી મચી જવા પામી છે. આમોદ તાલુકાના ટલાટી યુનીયનના પ્રમુખ અને ઈખર ગામના ટલાટી જયોજ્ વી…
અંકલેશ્વરમાં વાતાવરણમાં ગત રાત્રીથી પલટો આવ્યો હતો. જેમાં શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝીબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને વાહન હંકારવુ મુશ્કેલ બન્યું હતું. જ્યારે…
ખેતરમાં વાડ કરવા માટે ગયેલ યુવાન પર હુમલોયુવાન પર હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યોસી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો ભરુચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં…