Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ:ગુજરાત રાજ્યના પહેલા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેકટનું વાગરાના ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ.

ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેકટનું લોકાર્પણ.ધારાસભ્યના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયુંગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયારઅધિકારી,કર્મચારીઓ,શુકલતીર્થના ગ્રામજતો ઉપસ્થીત ભરૂચ જિલ્લાતા શુકલતીર્થ ગામે ગ્રે વોટર પ્લાન્ટનું આજે જિલ્લા…

ભરૂચ:૧૦૦ વર્ષ જૂના ભરૂચના રેલવે સ્ટેશનનું રૂા .૩૪ કરોડના ખર્ચે નવીનીકરણ

દેશના ૨૯૦૦ રેલ્વે સ્ટેશનોની કાયાપલટમુસાફરો માટે અદ્યતન સગવડો ઉભી કરાશેરેલવે સ્ટેશનનું રૂા .૩૪ કરોડના ખર્ચે નવીનીકરણ6 ઓગસ્ટના દિવસે દેશના PM દ્વારા વર્ચ્યુઅલ ખાતમહુર્ત ભરૂચના ઐતિહાસિક રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરો માટે…

ભરૂચ:હિન્દુઓમાં અસુરક્ષાની ભાવનાનું નિર્માણ થયું હોવાના આક્ષેપ સાથે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા આવેદનપત્ર

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા આવેદનપત્રદેશ ભરના હિન્દુઓમાં ફાટી નીકળ્યો આક્રોશહિંદુ સુરક્ષિત ના હોવાના આક્ષેપ સાથે આવેદનપત્રમહામંત્રી સહિત હોદ્દેદારો,સભ્યો રહ્યા ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા દેશભરમાં થઈ રહેલા હિન્દુઓ ઉપર…

ભરૂચ:ફેલીસીટા હોટલમાં કોઈ કારણસર આગ લાગતા ભાગદોડ મચી

ભરૂચમાં આવેલ ફેલીસીટા હોટલમાં લાગી આગજમવા બેસેલા તેમજ સ્ટાફમાં ભાગદોડ મચીફાયર ફાયટરોની ટીમે આગ કાબુ મેળવી https://fb.watch/m8Kk9HFxrU/ ભરૂચના હાર્દસમાં સ્ટેશન વિસ્તારમાં આવેલ ફેલીસીટા હોટલમાં કોઈ કારણસર આગ લાગતા ભાગદોડ મચી…

ભરૂચ:નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળીસત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે આક્રમક ચર્ચાપા.ના વહીવટને લગતા 33 જેટલાં કામોને મંજૂરીભુતિયા કનેક્શન પર દંડનીય કાર્યવાહી કરાશે ભરૂચ નગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભામાં…

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ભૂત મામાની દહેરી પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું ,ચાલકો સામે દંડનીય કાર્યવાહી

ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે પર વાહન ચેકિંગભૂત મામાની દહેરી પાસે વાહન ચેકિંગ હાથ ધર્યુંવાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ભૂત મામાની દહેરી પાસે અંકલેશ્વર…

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ખાનગી લકઝરીમાંથી કોન્ટ્રકટર અને કામદારને ઉતારી એક્ટિવા ચાલકે ચપ્પુની અણીએ રૂપિયા 15,400 ની લૂંટ ચલાવી 

ભરૂચમાં રોજગારી અર્થે છેલ્લા ચારેક મહિનાથી આસામના સીમાંગ મેહુગ બુસુમુતરી જોલવા ખાતે રહે છે. જેઓ કોન્ટ્રાકટર સુરતજીત સેન સાથે દહેજની મેન્ડાસ ફાર્મામાં કામ કરે છે. ગત 24 જુલાઈએ કોન્ટ્રકટર સહિત…

મણીપુરમાં બનેલી દુઃખદ ઘટના ના વિરોધમાં આપેલા બંધને સમર્થન આપતા નેત્રંગ તાલુકાના બજારો સજ્જડ બંધ રહા હતા, તેમજ રાજકીય નેતા અને આદિવાસી સમાજ ના આગેવાનો નેત્રંગ બિર્સમુંડા ચોક ઉપર આવી નારા લગાવી વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું,

હાલ મણીપુર ખાતે ચાલી રહેલી હિંસા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ બે મહિલાઓને નિર્વસ્ત્ર કરેલ હોઈ જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પગલે સમગ્ર દેશના…

ભરૂચ માં સુજની કારીગરો માટે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજાયો

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન,અમદાવાદ (EDIl), કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ ગુજરાત સરકારના સૌજન્યથી હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા ના…

ઝઘડિયા ખાતે ગટરમાં પાઇપ લાઇન જોડવાની બાબતે કાકો ભત્રીજો બાખડ્યા

ભત્રીજાએ કાકા અને પિતરાઇ ભાઇ વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે બાથરુમ તેમજ ધાબાના વરસાદના પાણીની પાઇપ ગટરમાં જોડવાની વાતે કાકા અને ભત્રીજા વચ્ચે ઝઘડો થતાં પોલીસમાં ફરિયાદ…

error: