ભરૂચ શહેરમાં 27મી સપ્ટેમ્બરે વીજ પુરવઠામાં વિઘ્ન: 9 કલાક સુધી વિજળી નહીં મળશે
ભરૂચ શહેરમાં આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ સવારથી સાંજ સુધી સતત 9 કલાક માટે વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા દક્ષિણ ગુજરાત વીજ કંપની…