ભરૂચ : મકાન બનાવવાનું મજૂરી કામ કરતા ભાઈ બહેનને વીજ કરંટ લાગતા બને ગંભીર, SSG હોસ્પિટલ ખસેડાયા
ભરૂચના રોટરી ક્લબની પાછળ મકાન ઉપર ભાઈ બેનને લાગ્યો વીજ કરંટ પાલખ બાંધતા ભાઈ બહેન વીજ કરંટ લાગતા વડોદરા ખસેડાયા. વીજ વાયર સાથે અડી જતા બંને ભાઈ બેન ગંભીર રીતે…