Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ : જીલ્લામાં 483 ગ્રામ પંચાયતો માટે 1789 સરપંચો નોંધાયા, 9187 સભ્ય પદ માટેના ઉમેદવારી પત્રો આવ્યા

ભરૂચ જીલ્લામાં 483 ગ્રામ પંચાયતો માટે 1789 સરપંચો નોંધાયા છે તો 9187 સભ્ય પદ માટેના ઉમેદવારી પત્રો જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને મામલતદાર ખાતે ભરવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લામાં તાલુકા વાર…

અંકલેશ્વરના સાંરગપુર ગામની મીરાંનગરમાં હત્યા મામલે વધુ એક આરોપી ઝડપાયો ,બે મિત્રોએ મિત્રની જ કરી હતી હત્યા

અંકલેશ્વર રાજપીપળા રોડ સ્થિત મીરા નગરમાં ગત તા.૧૭ નવેમ્બરના રોજ રૂપિયાની લાલચમાં મિત્રની હત્યા કરવાના ગુનામાં નાસતો ફરતો વધુ એક આરોપી પોલીસે ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે અત્રેના મીરાનગર માં…

અંકલેશ્વર તાલુકાની ૪૩ ગ્રામ પંચાયતમાંથી ૮૩૮ ઉમેદવારો મેદાનમાં : ૩ ગ્રામ પંચાયતો સમરસ થઈ

અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારો પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ૪૩ ગ્રામ પંચાયતો પૈકી હાલ તુરંત ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી.અંકલેશ્વર…

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ તીસરી આંખથી સજ્જ/અસામાજિક પ્રવૃતિ,ક્લોઝ સર્કિટ કેમેરાથી નંબર પ્લેટ પણ CCTVની નજરમાં

ભરૂચ જિલ્લા અને આસપાસની જનતા જો આપ હવે નર્મદા મૈયા પરથી પસાર થાવ છો. તો આપની તમામ ગતિવિધિ હવે થશે કેમેરામાં કેદ, નર્મદા મૈયા બ્રિજ આપઘાતના બનાવો, અકસ્માતો, અને અસામાજિક…

ભરૂચ જિલ્લાના ઉભરતા ક્રિકેટરો માટે મધુરમ પાર્ટી પ્લોટમાં દંડક અને ધારાસભ્યના હસ્તે રૂચીએકેડમીનો પ્રારંભ

ભરૂચ શહેર અને જિલ્લાના ઉભરતા ક્રિકેટરો માટે મધુરમ પાર્ટી પ્લોટમાં દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રૂચીએકેડમીનો પ્રારંભ કરાયો છે ભરૂચ શહેર અને જિલ્લામાંથી યુવા પ્રતિભાઓને બેસ્ટ ક્રિકેટ કોચીંગ મળી…

ભરૂચ દ્વારા હાસોટ કુમાર શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મેગા નિદાન ચિકિત્સા કેમ્પ યોજાયો

આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે નિયામક આયુષ ની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા હાસોટ કુમાર શાળા ખાતે મેગા નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં…

ન્યુઝીલેન્ડની ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમના ભારતીય વંશજના બોલર એઝાઝ પટેલ ના મૂળ ભરૂચ જિલ્લા સાથે, 8 વર્ષની ઉંમરે ન્યુઝીલેન્ડ પરિવાર સાથે સ્થાયી થયા હતા.

હાલમાં ભારતમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે જે અંતર્ગત બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી મુંબઈ મા ચાલી રહી છે. આ મેચમાં ભારતની ટિમનો પ્રથમ…

ભરૂચ:108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાનેને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામા જ સફળ પ્રસુતિ કરાવી

પ્રસૂતિ મહિલાને baby Girl બાળકીનો જન્મ થયેલ ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે આજ રોજ તા.03/12/2021 ના 21:49 કલાકે કોલ મળતાની સાથે હાંસોટ ૧૦૮…

ભરૂચ નબીપુરમાં જામ્યો ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ જોરદાર ચૂંટણી માહોલ જામ્યો છે. જેમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને 12 સભ્યોની ચૂંટણી થવા જઈ રહી છે આવનાર 19 ડિસેમ્બર ના રોજ ગુજરાત મા ગ્રામ…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજના સાઈડ પ્રેસિડેન્ટ શૈલેષ નિગમના હસ્તે અંગારેશ્વર પ્રાથમિક શાળાના પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજના સાઈડ પ્રેસિડેન્ટ શૈલેષ નિગમના હસ્તે અંગારેશ્વર પ્રાથમિક શાળાના પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે-સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખી તેમજ સિનિયર સિટીઝનો તેમજ ગામના બાળકો માટે બસ સ્ટેન્ડ વિસ્તાર…

error: