Satya Tv News

Tag: BHARUCH

અંકલેશ્વર પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીની ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

પશુપતિનાથ મંદિર ચોરીનો મામલોચોરીમાં વધુ એક આરોપીની ધરપકડ2 આરોપીઓની આગળ ધરપકડ થઈ હતી અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીની ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી…

ભરૂચમાં બોડા કચેરીએ એક મહિલા અરજદારનું ઝેરી દ્રવ્ય પી આત્મહત્યા કરવાનો પ્રયાસ જોવો સ્યુસાઇડ નોટ શું કહ્યું

કેબીનમાં જ મહિલાએ ગટગટાવ્યુ ઝેરી દ્રવ્યમહિલાએ દવા ગટગટાવતા બોડા કચેરીમાં નાશ ભાગઆત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ અંકબધ. ભરૂચમાં BAUDA ની કચેરીમાં એક મહિલા અરજદારે દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો..…

ભરૂચ શંકરાચાર્ય મઠ વહેલી સવારે અજાણ્યા ઈસમે મંદિર પર પેટ્રોલ છાંટી કર્યો સળગાવવાનો પ્રયાસ

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વએ નિશાન બનાવતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ અંગેની જાણ થતાં જ વિવિધ સંગઠનો સાથે જોડાયેલા લોકો…

ભરૃચ ની વસંત મિલ ચાલ માં યુવાનને જીવતો સળગાવી દેવાના બનાવ નો ભેદ ઉકેલાયો જાણો શું છે સમગ્ર ઘટના

રૃપિયા આપી લગ્ન કર્યા બાદ યુવતી પરત ન આવતા રૃપિયા પરત ન આપતાં ગુનાને અંજામ આપ્યો.. ભરૂચ ની જુનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યા ના…

ભરૂચ શ્રવણ ચોકડી પર ગતરોજ રાત્રીના એક યુવકની મોટરસાયકલ સ્લીપ થઈ જતા ડિવાઇડર સાથે અથડાતા મોત

શ્રવણ ચોકડી નજીક સર્જાયો અકસ્માતઅજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત.બાઇક ચાલકને ટક્કર મારી,વાહન ચાલક ફરાર ભરૂચ શ્રવણ ચોકડી પર ગતરોજ રાત્રીના એક યુવકની મોટરસાયકલ સ્લીપ થઈ જતા ડિવાઇડર સાથે અથડાતા મોઢાના…

હોળીના કારણે સતત 3 દિવસ બેંકો બંધ રહેશે

આ વખતે દેશમાં સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીના દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ સાથે ચોથા શનિવારને કારણે 23 માર્ચ અને…

અંકલેશ્વરમાં બોર્ડ પરીક્ષામાં ઉતરાવ્યો હતો હિઝાબ !મુસ્લિમ વાલીઓએ તેને લઇ કર્યો વિરોધ

અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. બનાવ અંકલેશ્વર GIDC માં આવેલી લાયન્સ હતો. જે મામલે આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું…

ભરૂચ ATM મશીન તોડી 3 લાખ ઉપરાંતની ચોર કરનાર 5 સાગરીતોની ધરપકડ

ભરૂચ પોલીસને મળી મોટી સફળતાATMતોડી લૂંટ કરતી ટોળકી ઝડપાય5 સાગરીતોની કરી ધરપકડહરિયાણાની મેવાતી ગેંગ સામેલ7 ફરાર આરોપીની શોધખોળ શરૂ ભરૂચ જિલ્લા માં તાજેતર માં જ વાગરા ખાતે જે, બી કોમ્પ્લેક્ષ…

ભરૂચના મહંમદપુરા પાસે આડેધડ ટ્રક મુકી દેતા રાહદારી અને વાહન ચાલકોને પડતી હાડમારી

આડેધડ ટ્રક મુકી દેતા રાહદારીવાહન ચાલકોને પડતી હાડમારીઅવર જવર માટે તકલીફનો સામનો ભરૂચના મહંમદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઉભા…

ભરૂચ :લોકસભા ચૂંટણી પૂર્વે નેત્રંગ તાલુકા બી.ટી.પીમાં ગાબડું,50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

ભરૂચ :લોકસભા ચૂંટણી પૂર્વે નેત્રંગ તાલુકા બી.ટી.પીમાં ગાબડું, 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાયબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે.…

error: