ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાની સુશાસનની દિશામાં નવી પહેલ, રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે “કિશોરી ઉત્કર્ષ પહેલ”નો શુભારંભ કરતું જિલ્લા વહીવટી તંત્ર
રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે કલેક્ટર કચેરીએ ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી તુષાર સુમેરાના સ્વપ્ન સમાન મહત્વાકાંક્ષી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઝઘડિયાથી પ્રારંભ થયેલા “કિશોરી ઉત્કર્ષ પહેલ”માં ૧૨૩ ગામમાંથી ફેઝ વનમાં…