Satya Tv News

Tag: BHAVNAGAR

ભાવનગર: 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનારા 55 વર્ષના આધેડને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી;

ભાવનગરના ફુલસર રોડ પર કાંતિનગરમાં પ્લોટ નં.૧૮૦માં રહેતો ૫૫ વર્ષીય હિંમત રત્નાભાઈ બઢિયા નામના શખ્સે બે વર્ષ પૂર્વે ગત તા.૧૮-૧૨-૨૦૨૨ના રોજ રાત્રિના સમયે એક નવ વર્ષની માસૂમ બાળકીને તેના ઘરમાં…

ગુજરાતમાં ચાર અકસ્માતની ઘટના, ચાર લોકોનાં મોત, અમદાવાદ, ભાવનગર, રાજકોટના હાઈવે લોહી લુહાણ;

ભાવનગર તળાજા નેશનલ હાઈવે પાસે સાણોદરના પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે. પાર્ક કરેલ ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા અકસ્માતમાં 2 યુવકોના મોત અને એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. એક…

ટ્રકચાલકોની હડતાળને લઈ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ, વડોદરામાં અનાજનો જથ્થો અટવાયો, સુરતમાં પેટ્રોલ-ડીઝલના જથ્થાની સમસ્યા;

ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ છે. આ તરફ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે…

ગુજરાત માં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ,અમદાવાદના ખાનપુરમાં આશરે 32 વર્ષીય યુવાનનું એટેકથી મૃત્યુ;

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હર્ષ સંઘવી નામના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. 32 વર્ષીય યુવકના અવસાનથી 2 વર્ષની નાની માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. એવું…

રાજકોટ, સુરત, ભાવનગર, જામનગરને મળશે નવા મેયર, હોદ્દેદારોની કરવામાં આવશે વરણી ;

અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાયા બાદ હવે આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિયુક્તિ કરાશે. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં મેયર, ડેપ્યુટી મેયર, શાસકપક્ષના નેતા સહિતના…

ગુજરાત રાજ્યમાં 8 મનપાના હોદ્દેદારોની કરાશે નિમણૂંક, 9 સપ્ટેમ્બરના રોજ ટર્મ પૂર થતા નવી નિમણૂંક;

આજે મહાનગરપાલિકાના કોર્પોરેટરોની બેઠક મળશે. આ બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક સહિતના નામો જાહેર થશે. મેયર માટે પ્રતિભા જૈન પ્રબળ દાવેદાર અને મેયર તરીકેની રેસમાં સૌથી આગળ…

ભાવનગર: દુકાને જઇ રહેલા આધેડને ઢોરે અડફેટે લેતાં મોત

ભાવનગર: શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના વડવા ખડીયા કુવા પાસે આ બનાવ બન્યો છે.…

ભાવનગર : ત્રણ બહેનો સહીતના ખેતરે મજૂરી કામે જઈ રહ્યા હતા તે વેળાએ શખ્સે યુવતીને આંતરી લાકડીના જીવલેણ ઘા ફટકારી કરી હત્યા

જેસર તાલુકાના ભાણવડીયા ગામે રહેતા શખ્સે વેવીશાળનું માંગુ નાખેલ જેનો ઈન્કાર કર્યાની અદાવત રાખી આજે યુવતી તેની બહેનો અને માસી સાથે ખેતરે ખેતમજુરી કરવા માટે જઈ રહી હતી. તે વેળાએ…

ભાવનગર : ઈન્દીરાનગરમાં ફટાકડા ફોડતા 4 બાળક દાઝ્યાં

શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ઈન્દીરાનગરમાં ચાર બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે ગંભીર રીતે દાઝી જતાં ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઉપલબ્ધ થતી વિગત અનુસાર…

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત5 લોકોનાં કરૂણ મોત

રાત્રે 10 વાગ્યાની આસપાસ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.…

error: