AAP ના નેતાની અરજી પર ગુજરાત હાઇકોર્ટે જીતુ વાઘાણીને સમસન્સ પાઠવવામાં આવ્યું
ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઇકોર્ટે સમન્સ પાઠવ્યું છે. એક ચૂંટણી સમયના કેસમાં હવે સુનાવણી હાથ ધરતા હાઇકોર્ટે જીતુ વાઘાણીને તેડું મોકલ્યું છે. ગુજરાત હાઈકોર્ટે જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. અત્રે…