Satya Tv News

Tag: CONGRESS

રાહુલ ગાંધીના PAના નામે વડોદરા કોંગ્રેસનાં 2 નેતાઓ સાથે છેતરપિંડી,પોલીસે શરૂ કરી તપાસ

રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એકવાર ફરી સાયબર…

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની વર્તમાન પક્ષવાર સ્થિતિ, ભાજપ પાસે 112 અને કોંગ્રેસ પાસે 65 બેઠક

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) પક્ષવાર સ્થિતિ પર નજર કરીએ તો હાલમાં ભાજપ પાસે 112 બેઠકો છે. જ્યારે કોંગ્રસ પાસે 65 બેઠકો, બીટીપી પાસે 02, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાસે 01 અને 01…

કોંગ્રેસના જંબુસરના ધારાસભ્ય ઉપર હુમલો

કોંગ્રેસના જંબુસરના ધારાસભ્ય ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે,અમોદ માં નીકળેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં આ હુમલો થયો હતો અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલ રણા ના ઇશારે હુમલો થયાનું સોલંકીએ…

ભરૂચ : વિધાનસભાની ચૂંટણી ટાણે કેબિનેટ મંત્રીએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદરામ મેઘવાલજી ભરૂચમાંવિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ થઈ જશે કેબિનેટ મંત્રીભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર કેબિનેટ મંત્રીએ કોંગ્રેસીઓ સાથે મીટીંગ યોજી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પડી…

સુરત : વરાછા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ કામો બતાવવામાં આવી રહ્યા

સુરતમાં ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ કામો બતાવવામાં આવ્યાવિકાસના કાર્યો લોકો સુધી પોહચે તે માટે યાત્રા કાઢીજન સંપર્ક યાત્રા કાઢી લોકો વચ્ચે જાયદરેક સોસાયટીમાં જઈને લોકોની સમસ્યા સાંભળી રહ્યા સુરત શહેરના…

કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા મલ્લિકાર્જૂન ખડગે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મલ્લિકાર્જૂન ખડગે જીત્યા છે. કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના અધ્યક્ષ મળ્યા છે. ખડગેને 7,897 મત મળ્યા હતા જ્યારે શશી થરૂરને 1,072 મત મળ્યા હતા.…

આજે થરૂર કે ખર્ગે? કોંગ્રેસને 24 વર્ષ પછી ગાંધી કુટુંબ સિવાયના પ્રમુખ મળશે

કોંગ્રેસના નવા પ્રમુખની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના પ્રમુખ મધુસૂદન મિસ્ત્રી પાર્ટી હેડક્વાર્ટર પહોંચી ગયા છે. 9500 જેટલા સભ્યોએ મતદાન કર્યા પછી આજે કોંગ્રેસના…

નવી દિલ્હી બીજેપીના સાંસદ માટે બે પત્નીઓએ રાખ્યું કડવા ચોથનું સાથે વ્રત

એક પત્ની રાજકુમારી ટીચર છે, જ્યારે બીજી પત્ની મીનાક્ષી ગેસ એજન્સીની માલિક છેઅર્જુનલાલ મીણા રાજસ્થાનના ભાજપના 25 સાંસદોમાં સામેલ હતા2014ની સામાન્ય ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા કડવા ચોથનો તહેવાર દેશભરમાં…

હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર : 12 નવેમ્બરે મતદાન : 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

ઈલેક્શન કમિશનરે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી દીધી છે. આજે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કતામાં મતદાન કરવામાં આવશે. 12 નવેમ્બરે મતદાન કરવામાં…

અલ્પેશ કથીરિયાએ ભાજપને કરી સીધી ટકોર:બે મુદ્દાનો હલ લાવવા માંગ

વિધાનસભાની ચુંટણીની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે એમ છે.ત્યારે હવે રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા કામે લાગી છે. જે અંતર્ગત સુરતમાં ચૂંટણી પહેલા પાટીદારોને રીઝવવવા ભાજપ દ્વારા કવાયત હાથ ધરાઈ હોવાનું…

error: