Satya Tv News

Tag: CRIME

મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના: બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 7ના મોત

મધ્ય પ્રદેશના છતરપુરમાં મંગળવારે (20મી ઑગસ્ટ) ભયાનક અકસ્માત સર્જાયો છે. બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 4…

મેં મારી માતાને મારી નાખી સાહેબ

બિહારના મધુબનીમાં એક પુત્રે તેની માતાની હત્યા કરી નાખી. હત્યા બાદ તે થાણે પહોંચ્યો. તેણે આ વાત થાણામાં જણાવી તો પોલીસ ચોંકી ગઈ. પોલીસને વિશ્વાસ ન થયો. તેણે કહ્યું કે…

કોલકાતા બાદ ઉત્તરાખંડમાં હેવાનિયત, નર્સનું માથું ફોડી દુષ્કર્મ કર્યા બાદ હત્યા

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં કોલકાતા જેવી ઘટના સામે આવી છે. અહીં એક નર્સ પર બળાત્કાર ગુજારી, લૂંટફાટ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે. નર્સ 30 જુલાઈથી ગુમ હતી, જે…

પહેલા ગળુ દબાવીને હત્યા કરી, બાદમાં કર્યો રેપ

પશ્ચિમ બંગાળના કોલકાતામાં શુક્રવારે સવારે આરજી કર મેડિકલ કોલેજના ઈમરજન્સી બિલ્ડિંગના ચોથા માળેથી રહસ્યમય હાલતમાં એક મહિલા ડોક્ટરનું અર્ધનગ્ન શબ મળ્યું હતું. પોસ્ટમોર્ટમમાં હત્યા બાદ યૌન શોષણની વાત સામે આવી…

સગા પિતાએ દીકરી પર દાનત બગાડી:સુરતમાં ‘પિતાનું સાથે સૂવા દબાણ

સુરતના ડીંડોલી પોલીસ મથકમાં સ્કૂલના યુનિફોર્મમાં 15 વર્ષીય દીકરી આવી પહોંચી હતી. અહીં ‘પિતા રાત્રે સાથે સૂવા દબાણ કરે છે અને છેડતી પણ કરે છે અને જો પોલીસ ફરિયાદ કરીશ…

બીમાર પત્ની સાથે સારવારના બહાને પતિના ત્રણ દોસ્તોએ આચર્યુ દુષ્કર્મ

ઉત્તરપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુપીના બસ્તીમાં એક મહિલા પર આપ્રાકૃતિક રીતે દુષ્કર્મ આચરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પતિના જ ત્રણ મિત્રોએ મહિલાને સારવારના બહાને લઈ જઈને…

વડોદરાઃમહિલાને લોનના ચક્કરમાં ફસાવ્યા બાદ ત્રિપુટીએ બળાત્કાર ગુજાર્યો,બાળક ઉઠાવી જવાની ધમકી

લોનના ચક્કરમાં એક મહિલાને ત્રણ શખસોએ ફસાવી હતી. આ ત્રિપુટીએ મહિલાની મજબૂરીનો લાભ લઈ સયાજીગંજ અને ફતેગંજની ઓફિસોમાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.…

સગીરાને ગર્ભવતી બનાવનાર બે હવસખોર યુવાનોના નામ ખૂલ્યાં, સમાજના ડરે યુવતીએ ઝાડીઓમાં બાળકને જન્મ આપી તરછોડી દીધો હતો

ડભોઇ તાલુકાના બાણજ ગામની સીમમા ઝાડીઓમાંથી મળેલા નવજાત બાળકને તરછોડનાર સગીર માતા સામે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ સગીરા પર છેલ્લાં દોઢ વર્ષ દરમિયાન બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર…

‘PGનું ભાડું વધારે છે, સરકાર રોજગારી આપવા પર ફોકસ કરે’: દિલ્હીમાં UPSC સ્ટુડન્ટે કરી આત્મહત્યા

દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ અકસ્માતમાં UPSCના ત્રણ વિદ્યાર્થીઓના મોતનો મામલો હજુ શમ્યો નથી ત્યારે વધુ એક UPSC વિદ્યાર્થીની આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજધાનીના જૂના રાજેન્દ્ર નગરમાં ભાડાના…

અમદાવાદની હૉટલમાંથી પકડાયુ મોટુ સેક્સ રેકેટ, વિદેશી યુવતીઓ સાથે એજન્ટો અને ગ્રાહકો પકડાયા

અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તાજેતરમાં પોલીસની સીઆઇડી ક્રાઇમની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે જેમાં મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદની 35 જેટલી હૉટલોમાંથી સેક્સ રેકેટ…

error: