વડોદરામાં અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર કોલ કરતા, ઠગે એપ ડાઉનલોડ કરાવીને દોઢ લાખ પડાવ્યા;
સાસુના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર વહુએ ફોન કરતા ગઠિયાએ ગેસ બિલ ભરાયું છે, પરંતું સિસ્ટમમાં અપડેટ નથી થયું તેમ કહી વડોદરા ગેસ લીમીટેડની એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા…