Satya Tv News

Tag: dahej

ભરૂચ:દહેજ રેલ્વે કંપનીના BDR સેલના કર્મચારીઓ તમામ મુદ્દાના નિરાકરણ માટે ઉતર્યા ભૂખ હડતાળ પર

BDR સેલના કર્મચારીઓ ભૂખ હડતાળ પરરેલ્વેકોલોની પાસે કામદારોએ હડતાળ કરી શરૂકંપની તરફથી ઓછું વેતન આપવાના આક્ષેપોકર્મચારીઓની માંગણીનો ઉકેલ આવે તેવી માંગ ભરૂચ-–દહેજ રેલ્વે કંપનીના BDR સેલમાં કામ કરતા કર્મચારીઓને મેનેજમેન્ટ…

દહેજની ડી.એમ.સી.સી. કંપનીએ અસરગ્રસ્ત પરિવારોને 200 રાશન કીટ અર્પણ કરી

ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થતા વધારાનું પાણી છોડવાની નોબત આવી હતી.જેને પગલે ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તાર ના હજારો લોકો અસરગ્રસ્ત થતા તેમની સ્થિતિ દયનીય બનવા…

દહેજ સ્થિત બિરલા કોપર કંપની દ્વારા અસરગ્રસ્ત લોકોને આનજ ની ૫૦૦ કીટનું વિતરણ કરાયુ

નર્મદા નદીમાં આવેલ વિનાશક પુર ના કારણે ઘણા વિસ્તારો પાણી ભરાવાથી તારાજી ના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા.આવા સંકટ સમયે હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ,યુનિટ બિરલા કોપર દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત…

આગામી તહેવારને ધ્યાને રાખી પોલીસ દ્વારા કોમ્બિંગ, ભરૂચ, અંકલેશ્વર દહેજ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ, 225 પોલીસકર્મીઓ જોડાયા;

રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસકર્મીઓને અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ એલર્ટ રહેવાની સૂચના આપી હતી. જે અંતર્ગત ગઈકાલ રાતથી આજ સવાર સુધી…

દહેજ ની એ.બી.જી. શીપયાર્ડ કંપની એ નોકરી પરથી છુટા કરેલા સ્થાનિક લેન્ડ લુઝરો ના આંદોલન ને કચડવા પોલીસ ના પ્રયાસો

https://fb.watch/lLh3IkyXgk/ એ.બી.જી. કંપની સામે જાગેશ્વર ના લેન્ડલુઝર આંદોલન કરે તે પહેલા જ આંદોલનકારી ઓ ના ઘરે પોલીસ ખડકી દેવાઈ “જયેશ” નામના પોલીસ કર્મીએ આંદોલન ના પ્રણેતા અર્જુનભાઇ નો ફોન હસ્તગત…

દહેજ ની લુના કેમીકલ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી

ફાયર ટેન્ડરોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેતા હાશકારો એક કામદાર ભાગવા જતા ઇજાગ્રસ્ત બન્યો દહેજ GIDC માં આવેલ એક કંપનીના બોઇલર માં બ્લાસ્ટ થતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી…

દહેજની નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં આજે એક કામદારનું મોત નીપજ્યું

નવીન ફ્લોરિન કંપનીમાં કામદારનું મોતફેક્ટરી ઇન્સ્પેક્ટર સાથે વાત કરી કાર્યવાહીએક તરફ કોંગ્રેસ ધરણા કરી રહી છે પ્રદર્શનપગલાઓ નિષ્ફળ નીવડશે તો આંદોલનની ચીમકી દહેજની નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં આજે એક…

વાગરા :દહેજ ખાતે DMCC કંપની દ્વારા વુમન્સ એમપાવરમેન્ટ કેમ્પ યોજયો

વાગરા વુમન્સ એમપાવરમેન્ટ કેમ્પ યોજયોDMCCકંપની દ્વારા યોજયો કેમ્પ૨૦૦થી વધુ મહિલાઓએ લીધો લાભસરપંચે કંપનીનો આભાર માન્યો વાગરા દહેજ ગ્રામ પંચાયત ના હોલમાં ડી.એમ.સી.સી કંપની દ્વારા વુમન્સ એમપાવરમેન્ટ કેમ્પ નું આયોજન કરવામાં…

દહેજની ઇન્ડીયન પેરોક્ષાઈડ લિમિટેડ કંપનીમાં ભયાનક આગ, એક કામદારને આંખમાં ઈજા

દહેજની પેરોક્ષાઈડ લિમિટેડ કંપનીમાં લાગી આગઆગની ઘટનામાં એક કામદારને ગંભીર ઈજાઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયાઘટના સ્થળે ફાયર ફાઈટરો દોડી આવ્યાઆગના પગલે કંપનીના લોકોના જીવ તાળવે ચોંટ્યાસમગ્ર વિસ્તાર ફાયરબંબાઓના શાયરનથી ગુંજી…

ભરૂચ માં શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત

ભરૂચના શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એકટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. એકને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયો હતો. છેલ્લા કેટલાક સમયથી દહેજ બાયપાસ પાસે અકસ્માતોની…

error: