Satya Tv News

Tag: dushyant patel

ભરૂચ : મુખ્ય દંડકના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉત્સવની શરૂઆત કરવામાં આવી

ભરૂચ બંગાળી સમાજ ઝાડેશ્વર દ્વારા દુર્ગા પૂજાનો પ્રારંભમુખ્ય દંડકના હસ્તે દીપ પ્રાગટ્યદીપ પ્રાગટ્ય કરી ઉત્સવની શરૂઆત ભરૂચમાં ઝાડેશ્વર સ્થિત રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉત્સવની…

ભરૂચ : જે.બી મોદીપાર્ક પાસે 5 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને જીમ કમ યોગા સેન્ટર નિર્માણ કરાશે

ભરૂચ જે.બી મોદી પાર્ક પાસે 7 થી 8 મહિનામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તેમજ જીમ કમ યોગા સેન્ટર ભરૂચની જનતા માટે ખુલ્લું મુકાશે.જેની ચાલી રહેલી કામગીરીનું નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ,…

ભરૂચ રોટરી ક્લબ ખાતે ફ્રી મેડિકલ સેવા કરાય શરૂ

જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય ઓક્સિજન કોન્સ્ટ્રેટરની આપશે સેવારોટરી કલબ ભરૂચના પ્રમુખ નાયબ દંડક અને ધારાસભ્ય સહીતના સભ્યો રહ્યા હાજર ભરૂચ રોટરી ક્લબ દ્વારા કોવિડની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી પુનઃ ફ્રી મેડિકલ…

ભરૂચ શહેરની 4 સરકારી શાળાઓને જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા સ્માર્ટ ટીવીની ભેટ

બાળકોને ડિજિટલ શિક્ષણ તરફ વાળવાનો પ્રયાસ કોરોના કાળમાં ડિજિટલ શિક્ષણનું મહત્વ સૌને સમજાયુ છે.ગ્રામ્ય વિસ્તારના બાળકો તેનાથી વંચિત ન રહી જાય એ માટે જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશને ઇ-મુસ્કાન પ્રોજેકટ શરૂ કર્યો…

ભરૂચ:નાયબ દંડક દુષ્યંત પટેલની રજુઆતને પગલે ભોલાવ અને ઝાડેશ્વરમાં સાકર થશે “નલ સે જલ” યોજના

ભરૂચ શહેરના ભોલાવ અને ઝાડેશ્વર ગામમાં નલ સે જલ યોજના હેઠળ પાણી યોજના અમલમાં મુકવામાં આવી હતી.જેમાં ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલની રજૂઆતના પગલે ૧૫.૫૩ કરોડ રૂપિયા ફાળવાતા…

ભરૂચ: પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અને NFS યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

આઝાદીનો અમૃત મહોત્સવ ” અંતર્ગત અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૪૬ જન્મ જ્યંતી પ્રસંગે જન આરોગ્ય યોજના ” પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત ” યોજના અને NFS યોજનાના લાભાર્થીઓને કાર્ડ…

error: