Satya Tv News

Tag: GUJARAT ELECTIONS 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખર્ચનો આંકડો જાહેર, ભાજપે ખર્ચ્યા રૂ. 210 કરોડ, કોંગ્રેસે 103.26 કરોડ તો AAPએ 33.8 કરોડનો ખર્ચ કર્યો

ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર પર લગભગ 210 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર પર કુલ ખર્ચ 103 કરોડ…

આણંદમાં હિટ એન્ડ રનમાં 2 વર્ષીય બાળકનું મોત

આણંદ શહેરના સરદાર ગંજ વિસ્તારમાં આવેલી અલકાપુર સોસાયટીની સામે કાર ચાલકે 2 વર્ષીય માસુમ બાળકને અડફેટે લેતા દુર્ઘટના સર્જાઈ હતી. કારચાલકે બાળકને અડફેટે લેતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ…

રાજકોટ માં ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક વૃદ્ધ પ્લેટફોર્મ પર નીચે પટકાતા RPFના મહિલા જવાને દિલધડક રેસ્કયુ કર્યુ

રાજકોટ માં સામાન્ય રીતે રેલવે સ્ટેશન ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં તેઓ…

નવસારીમાં સતત ધોધમાર વરસાદ, તમામ નદી-નાળાઓ છલકાયા

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન નવસારીમાં ભારે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈ…

Gujarat Election : આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવાએ કહ્યુ, ‘હું ચૂંટણી લડીશ અને BTPના કાર્યકરોને પણ ચૂંટણી લડાવીશ’

આદિવાસી સમાજના નેતા છોટુ વસાવાએ ચૂંટણી લડવાનો હુંકાર કર્યો વિધાનસભા ચૂંટણીને (Assembly election) લઇને BTP એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણી માટે BTPએ 12 ઉમેદવારોની યાદી જાહેર…

Gujarat Election 2022 : દાહોદની ઝાલોદ વિધાનસભા કોંગ્રેસમાં ભડકો, 200થી વધુ કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં તોડજોડનું રાજકારણ પણ ગરમાયું છે જેમાં દાહોદની ઝાલોદ વિધાનસભામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ન બદલાતા 2000થી વધુ કાર્યકર્તાઓએ…

Gujarat Election 2022 : પીએમ મોદીએ ગુજરાત ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંક્યું, કહ્યું હું મારો જ રેકોર્ડ તોડવા માગુ છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના નાનાપોંઢામાં સભાને સંબોધી. જેમાં તેમણે કહ્યુ કે મે ચૂંટણીની જાહેરાત પછી પહેલી સભા આદિવાસી વિસ્તારમાં કરવાનું નક્કી કર્યુ. મારે માટે A ફોર આદિવાસી, મારી એબીસીડી ત્યાંથી…

Gujarat Election 2022 : અલિયા બેટના રહેવાસીઓ માટે શિપિંગ કન્ટેનરમાં બન્યું મતદાન મથક

અહીંના લોકોને અગાઉ મતદાન માટે 82 કિલોમીટર દૂર વાગરા તાલુકાના કલાદરા ગામમાં જવું પડતું હતું, પરંતુ આ વખતની 2022ની ચૂંટણીમાં (Election 2022) અલાયદુ મતદાન મથક બનાવવામાં આવ્યું છે, જેમાં મતદાન…

BTP ના 12 ઉમેદવારોની યાદી જાહેર

• ઉમેદવારોની યાદીમાં છોટુ વસાવાના નામની જાહેરાત નથી. • નાદુરસ્ત તબિયતને લઇ છોટુ વસાવા ચૂંટણી નહી લડે • ઝઘડિયા બેઠક પરથી કોઇ નામ જાહેર નથી કરાયું ગુજરાતના રાજકારણને લઇ મોટા…

BJP ના ઉમેદવારોના નામની જાહેરાતને લઈ મોટા સમાચાર, આ તારીખે આવી શકે છે લીસ્ટ..

ઉમેદવારોના નામની યાદી દિલ્હીમાં બતાવવામાં આવશે જે બાદ એટલે કે, 9 અને 10 નવેમ્બરે દિલ્લીથી ઉમેદવારોના નામો પર આખરી મ્હોર લાગશે. ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ…

error: