Satya Tv News

Tag: GUJARAT POLICE

હરિયાણામાં અકસ્માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીના મોત;

આ ઘટના બુધવારે સવારે 5.30 વાગ્યે બની હતી. ગુજરાત પોલીસની ટીમ ડબવાલી વિસ્તારમાં આવેલા વેડિંગ ખેડામાં એક કેસની તપાસ માટે આવી હતી. તેમની ગાડી વેડિંગ ખેડા પહોંચતા જ એક અજાણ્યા…

રાંદેર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓએ 15 વર્ષની બાળકીનો દેવદૂત બની બચાવ્યો જીવ;

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી ફરિયાદ લખાવી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો જેમાં 15 વર્ષીય દીકરીને તાત્કાલિક લોહીની જરૂર હોવાનું કહી મદદ માંગવામાં આવી…

વડોદરા: ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલુ કન્ટેનર ઝડપાયુ, 2 લોકોની ધરપકડ

રાજ્યમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વડોદરામાંથી ફરી એકવાર દારુનો જથ્થો ઝડપાયો છે. ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ છે. મળતી માહિતી…

ગુજરાત પોલીસનાં જવાનોની સામાજીક સુરક્ષા વધુ મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય;

પોલીસ જવાનોને રૂપિયા એક કરોડની વીમો મળશે. તેમજ સંપૂર્ણ અને આંશિક વિકલાંગતાનાં કેસમાં રૂા. 80 લાખથી 1 કરોડનો વીમો તેમજ એમ્બ્યુલન્સ-દવાઓ સહિત મેડિકલ સુવિધાઓને પણ લાભ મળશે. ગુજરાત પોલીસ અને…

ગુજરાત પોલીસ અધિકારીઓ એ વર્દીમાં વિડિયો મુકીયો તો થશે કડક કાર્યવાહી,

પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનું જણાવેલ છે. તેમ છતાં સોશિયલ મીડિયાનાં ઉપયોગની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નથી. ખાસ કરીને…

પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર, હસમુખ પટેલ અને પી વી રાઠોડને સોંપાઈ જવાબદારી.

ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે…

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો આરોગ્ય વિભાગે વિવિધ એકમોને ફટકાર્યો દંડ

ચોમાસુ આવતા જ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. ચાલુ મહિને ઝાડા ઉલ્ટીના 1139 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 451, કમળાના 166 અને કોલેરાના 6…

સુરતમાં મણિપુરની ઘટનાનો રોષ જોવા મળ્યો છે. સુરત જિલ્લા કલેકટર કચેરીએ અર્ધનિર્વસ્ત્ર થઈ દેખાવ કરવા લોકોની અટકાયત કરી છે.

મણીપુરમાં બનેલી શરમજનક ઘટનાના વિરોધમાં સુરતના અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ અર્ધનગ્ન થઈ આવેલા સ્વાભિમાન સંગઠનના કાર્યકરો દેખાવ અને વિરોધ નોંધાવે તે પહેલાં પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી…

નેત્રંગ : જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે 3 વિસ્તારમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથનું નિરીક્ષણ કર્યું

જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે નેત્રંગના અલગ અલગ 3 વિસ્તારમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથનું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા નેત્રંગ તાલુકાના મતદાન મથક નું નિરીક્ષણ…

અમદાવાદ : જિલ્લાની 21 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, જુઓ તંત્ર દ્વારા શું કરાયું આયોજન

અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા આયોજનને…

error: