Satya Tv News

Tag: gujarat

ઓવરસ્પીડિંગ કરતા નબીરાનો વીડિયો વાયરલ,100થી વધુની સ્પીડે કાર ચલાવનારાનો વીડિયો

ક્રીશ પોલારા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓવરસ્પીડિંગ કરતા નબીરાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કારચાલક પૂરપાટ ઝડપે જોખમી કાર ચલાવી રહ્યો છે. કાર ચાલક…

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખર્ચનો આંકડો જાહેર, ભાજપે ખર્ચ્યા રૂ. 210 કરોડ, કોંગ્રેસે 103.26 કરોડ તો AAPએ 33.8 કરોડનો ખર્ચ કર્યો

ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર પર લગભગ 210 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર પર કુલ ખર્ચ 103 કરોડ…

સુરત સિટી બસની ટિકિટના ભાવમાં વધારો, અમર્યાદિત મુસાફરીની ટિકિટનો ભાવ 30 રૂપિયા

શહેરમાં દોડતી સિટી બસમાં પહેલા 4 રૂપિયાથી લઈને 24 રૂપિયા સુધીની ટિકિટ હતી. પરંતુ છૂટા પૈસા ન હોવાને કારણે ટિકિટ નહીં આપવાનું કૌભાંડ થઈ રહ્યું હતું. જેથી સિટી બસમાં ટિકિટથી…

અમદાવાદની સ્કૂલમાં સિનિયર કેજીમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર,

અમદાવાદમાં ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે. ઘટના ચાંદલોડિયા બ્રિજ પર આવેલી શક્તિ સ્કૂલની છે. જ્યાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા 5 વર્ષીય બાળકને માર માર્યાનો…

અમદાવાદમાં મિલકતના ભાડા મામલે તકરાર ,ભત્રીજાએ કાકાને તલવાર મારી ફરાર

અમદાવાદ શહેરના નિકોલ ગામ વિસ્તારમાં શુક્રવારે સવારે નરેન્દ્ર ઠાકોર નામના ભત્રીજા અને સગા કાકા વજેસિંહ ઠાકોર વચ્ચે મિલકતના ભાડાને લઈને તકરાર થઈ હતી. તકરાર એટલી ઉગ્ર થઈ ગઈ કે નરેન્દ્રએ…

અરવલ્લીમાં ગાંજાનું વાવેતર, SOGએ 41 છોડ ઝડપ્યા

અરવલ્લી જિલ્લામાં ગાંજાના વાવેતર પર SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મેઘરજના ઇસરી પંથકના વાવમેલાણા ગામના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ઇસરી પોલિસના નાક નીચે SOG પોલીસે 41 ગાંજાના છોડ…

વડોદરામાં વિદ્યાર્થીનીને આપઘાત કરતા બચાવી

વડોદરામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ટ્યુશન દરમિયાન નર્વસ બેસી રહેતી હોવાથી શિક્ષકને શંકા ગઈ હતી. શિક્ષકે વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ કોઈ સમસ્યા છે કે કેમ તે બાબતે પૂછતા વિદ્યાર્થીની…

માખીનો ત્રાસ વધશે! અંબાલાલ પટેલે કરી આગાહી

ચોમાસામાં ખાસ નક્ષત્રો જોવામાં આવે છે. જેના પરથી વરસાદનું તારણ કાઢવામાં આવતું હોય છે. ચોમાસામાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ છે. મઘા નક્ષત્રમાં જો વરસાદ થાય તો તેનું પાણી ઉત્તમ ગણાય…

અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો

ભરૂચના અંકલેશ્વરમાં ફરી રખડતા ઢોરે રાહદારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મહાવીર ટર્નિંગ પાસે રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો હતો. રખડતા ઢોરે શિંગડાથી રાહદારીને રોડ ઉપર ફંગોળ્યો હતો.…

અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત, BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત થયા છે. અમદાવાદના રખિયાલ અને ઓઢવમાં અકસ્માતમાં થયેલા…

error: