Satya Tv News

Tag: gujarat

ભુજ: 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ;

આજે સવારે 5.30 થી 6 વાગ્યાના અરસામાં ભુજ તાલુકાના કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની એક 18 વર્ષીય યુવતી વાડીમાં રહેલા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ છે. સ્થાનિક લોકોએ…

રાજકોટમાં તબીબ યુવતીએ કર્યો આપઘાત, ગળા ફાંસો ખાઇ લેતા માણાવદરમાં ચકચાર;

રાજકોટમાં રહેતી માણાવદરની તબીબ યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં BHMS તબીબ જલ્પા ઘોસિયાએ જીવન ટુંકાવ્યું હતું. તેણીએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવ પ્રસાદ ફ્લેટમાં ગળાફાંસો ખાઇ આપઘાત…

અંકલેશ્વરના દઢાલ ગામે વરલી મટકાનો જુગાર રમતા 4 જુગારીની ધરપકડ;

ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળેલી કે, દઢાલ ગામના ખાડી ફળિયામાં આવેલી ચુડેલમાતાની ડેરી પાસે…

અમદાવાદમાં એસ. પી રિંગ રોડ પર અકસ્માત દર્શન કરી પરત ફરતા પટેલ દંપતીને ટ્રકચાલકે કચડ્યું;

સવારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉં.વ. 62 અને દક્ષાબેન…

સુરતના ગોડાદરામાં ગેસ લાઈન લીકેજથી આગ લાગી આગ લાગતા દાઝેલા પરિવારના 4માંથી બે માસૂમના મોત;

સુરત ગોડાદરા વિસ્તારમાં સુપર સિનેમા સામે આવેલ કેશવનગરમાં મેઈન રોડની સાઈડમાં DGVCL દ્વારા ખાડો ખોદી કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહ્યી હતી. આ દરમિયાન ગુજરાત ગેસની મુખ્યલાઈન પસાર થઇ રહી…

અંકલેશ્વર: ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની જીતાલી ગામેથી કરી ધરપકડ;

ભરૂચ LCBએ અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને જીતાલી ગામની નવી નગરીમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCBના PI એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ PSI એમ.એમ.રાઠોડ સહીત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં…

અંકલેશ્વર: રાજપીપળા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળેજ મોત;

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલા પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામેથી એક યુવાન પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહનચાલકે બાઈકસવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ…

સુરતમાં 8 વર્ષની બાળકીને નરાધમ અવાવરું જગ્યાએ લઈ ગયો, ચોકલેટની લાલચ આપીને કર્યા અડપલાં;

સુરતના વેસુમાં આસપાસ બિલ્ડિંગની નીચે 8 વર્ષની બાળકી રમી રહી હતી. આ સમયે 48 વર્ષીય શેલાબ યાદવ નામના વ્યક્તિએ તેને ચોકલેટ આપવાની લાલચ આપીને દાદરની અવાવરું જગ્યાએ લઈ ગયો હતો.…

અમદાવાદમાં આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ, બાબાસાહેબની પ્રતિમાનું તોડ્યું નાક;

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો.બાબા સાહેબ આંબેડકરના લઇને આપેલા નિવેદનને લઇને ઠેર-ઠેર વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડો. બાબા સાહેબની…

અંબાજી નજીક અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક યાત્રિકો ભરેલી બસ પર ગત રાત્રે કર્યો પથ્થરમારો;

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક યાત્રિકો ભરેલી બસ પર ગત રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પાનસા ગામ નજીક અંબાજીથી મહેસાણા જતી લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો.ભક્તો દર્શન…

error: