Satya Tv News

Tag: gujarat

સુરતમાં અચાનક મોત થવાના કિસ્સામાં સતત વધારો, 7 દિવસમાં 26ના અચાનક ઢળી પડતાં મોત;

અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો રોજે રોજ સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 7 દિવસમાં સુરતમાંથી 26 વ્યક્તિના મોત નીપજ્યાં છે. મૃતકોની ઉંમર મોટાભાગે…

ભરૂચ: નવા કલેકટર ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવી;

તાજેતરમાં જ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો હતો જેમાં ભરૂચ કલેકટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને નિયુક્તિ આપવામાં આવી છે…

જંબુસર કલક રોડ પર મોર્નિંગ વોક માટે નીકળેલા આરએસએસના કાર્યકર અને જ્વેલર્સનું અજાણ્યા વાહનની ટક્કરે મોત;

જંબુસરના સોના ચાંદીના વેપારી અને આરએસએસના પ્રખર કાર્યકર્તા નીતિન જયંતીભાઈ ચોકસી દરરોજની માફક આજે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા કલક જવાના રોડ ઉપર યોગી પાર્ક ગરનાળા પાસે અજાણ્યા વાહની…

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચએ અંકલેશ્વર મીરા નગરમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી, 10 આરોપીની કરી ધરપકડ;

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર-72માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ…

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત, લકઝરી બસ પલટી જતા મુસાફરોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા;

અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી, તો એસટી બસ…

મોરબીમાં મોબાઇલ જોવાની ના પાડતા દીકરીએ કર્યો આપઘાત;

મોરબીના હળવદમાં મોબાઈલ જોવાની ના પાડતા યુવતીએ ગળાફાંસો ખાધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં હળવદના રાયસંગપુરમા યુવતીએ ગતકાલે ઘરમાં ગળેફાંસો ખાધો હતો. મળતી માહિતી મુજબ મમતાબેન પ્રકાશભાઈએ ઘરમાં જ…

અમદાવાદના નરોડાનાં હંસપુરામાં પોલીસકર્મીની પત્ની-પુત્ર કર્યો આપઘાત;

અમદાવાદના નરોડાનાં હંસપુરામાં માતા-પુત્રનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. 7 વર્ષના દીકરાને ફેંક્યાં બાદ માતાએ પણ બિલ્ડિંગના ત્રીજા માળેથી પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.7 વર્ષના…

ડેડીયાપાડા: નિઘટ થી તાબદા સુધીનો રસ્તો ડામર પેચ વર્ક કરાવવાની જીલ્લા પંચાયતના સદસ્ય ની DDO ને રજૂઆત;

ડેડીયાપાડા તાલુકાના નિઘટ થી તાબદા સુધીનાં રસ્તો ચોમાસા બાદ ખખડધજ હાલતમાં હોય આ રોડને બનાવનાર એજન્સીને વાડવા જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં રોડનું પેચવર્ક શરૂ ન…

સુરતમાં નકલી ડોક્ટર બનાવવાની કંપની આવી સામે, 1200 નકલી ડોક્ટરને સર્ટિફિકેટ આપનાર ડો. રસેશની ક્રાઈમ કુંડળી;

ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડો. રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં…

અંકલેશ્વરની: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નોટીસ ફટકારી ડેટોક્સ ઇન્ડિયા કંપનીના પાણી અને વીજ જોડાણ કાપી નાંખવા આદેશ;

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લાંબી લડત બાદ કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા…

error: