Satya Tv News

Tag: gujarat

અંકલેશ્વરના કઠોદરા પારડી ગામમાં પુત્રને બચાવવા ગયેલા પિતા પર જંગલી ભૂંડે હુમલો કરતા મોત નિપજ્યું;

અંકલેશ્વર તાલુકાના કઠોદરા પારડી ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. કનુભાઈ પરમારના શેરડીના ખેતરમાં કાપણીનું કામ ચાલી રહ્યું હતું. શ્રમજીવીઓએ શેરડી સળગાવી હતી. આગ અન્ય ખેતરમાં ન ફેલાય તે…

ભરૂચના આલિયાબેટ વિસ્તારમાં દીપડાનો આતંક, બે ઊંટના બચ્ચાનો કર્યો શિકાર;

અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલા આલિયાબેટ વિસ્તારમાં દીપડાની હાજરીથી સ્થાનિકો ભયભીત છે. હાંસોટના અભેટા ગામથી આલિયાબેટ તરફના અંતરિયાળ વિસ્તારમાં આ ઘટના બની હતી. ઊંટના માલિકે જ્યારે ઘટનાસ્થળની…

રાજકોટમાં એક નમકીન કંપની KBZમાં ભીષણ આગ, અજય દેવગન કરે છે કંપનીની એડ;

નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં સવારે 9 વાગ્યે આગ લાગતા દોડધામ મચી છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ ચાર ગાડી સ્થળે…

જામનગરમાં બેગમાંથી મોબાઈલ મળતા 15 વર્ષીય વિદ્યાર્થિની ડરી ગઈ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત;

જામનગરમાં 15 વર્ષીય તરુણી દીક્ષીતાબેન સોયગામાએ પરિવારના ડરને કારણે આપઘાત કરી લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ શાળાના શિક્ષકે ચેક કરતા તરુણીની બેગમાંથી મોબાઈલ મળ્યો હતો. જોકે તરૂણીએ શિક્ષકને કહ્યું હતુ…

વડોદરા સયાજીપુરામાં વિનાયક સોસાયટીમાં મકાનમાં આગ લાગતાં ઊંઘમાં જ એક વ્યક્તિ સળગી મોત;

વડોદરામાં સયાજીપુરા વિસ્તારમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો છે. સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર-506માં આગ લાગતાં 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા સળગી ગયા હતા. મૃતક સૂતા હતા…

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરી, દુકાનમાંથી 1 લાખનો માલ ચોરાયો;

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરીની ઘટના સામે આવી છે. એસએચકે સ્માર્ટ ટેક મોબાઈલ શોપના દુકાન નંબર 13માં ગત મોડી રાત્રે તસ્કરે પ્રવેશ કર્યો હતો. તસ્કરે શટરનું…

સુરત નવી સિવિલ હોસ્પિટલ ની ગંભીર બે દરકારી સામે આવી તાજું જન્મેલું બાળક ચોરાઈયું, સિવિલના CCTV વાયરલ;

સુરતમાં હૈયું કંપાવી નાખે તેવો કિસ્સો ઘટ્યો. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી કરવામાં આવી હતી. આ કિસ્સામાં મળતી માહિતી મુજબ અજાણી મહિલા બાળકની માતાની બાજુમાં બેઠી હતી. આ…

પ્રાથમિક શાળા મૌઝામાં આનંદ મેળાનું આયોજન કરાયું;

ભરૂચ: નેત્રંગ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા મૌઝા માં તા. 21-03-2025 ના રોજ આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 23 સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આનંદ…

ડેડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે પૂર્ણ

તાલુકાની 46 ગ્રામ પંચાયત માંથી 18,792 નવા લાભાર્થીઓની અરજી નોંધાઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલા એવા સુકવાલ પંચાયત માંથી સૌથી વધુ 1390 અરજી નોંધાઈ નર્મદા: ડેડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરવિહોણા…

બોમ્બે કંપની અને દેવીપાડા ગામ વચ્ચે સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી.ગાડી અને બાઇક વચ્ચે અક્માત માં બે યુવાનોના મોત

ડેડીયાપાડા તાલુકાના બોમ્બે કંપની અને દેવીપાડા ગામ વચ્ચેના વળાંકમાં સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી.ગાડી અને બાઇક વચ્ચે અક્માતમાં બે યુવાનોના મોત નિપજયા છે. રામસીંગ બલાભાઈ તડવી રહે. આંબા ફળિયા ચિકદા…

error: