Satya Tv News

Tag: gujarat

અંકલેશ્વર દોઢ દિવસનું નવજાત બાળક ત્યાજી દેવાયું

અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર નિષ્ઠુર જનેતા માત્ર દોઢ દિવસનું નવજાત બાળક ત્યાજી ભાગી જતાં સ્થાનિક યુવાનો અને પોલીસે બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયું હતું. અંકલેશ્વર શહેરના ભરચક વિસ્તાર આવેલ…

અંકલેશ્વર પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીની ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી

પશુપતિનાથ મંદિર ચોરીનો મામલોચોરીમાં વધુ એક આરોપીની ધરપકડ2 આરોપીઓની આગળ ધરપકડ થઈ હતી અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીની ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી…

અંકલેશ્વર એચ.ડી.એફ.સી બેન્કના આસિસ્ટન્ટ મેનેજરે સાત ગ્રાહકોને લોભામણી લાલચ આપી નકલી એફડી બનાવી 70 લાખની રકમ કરી ચાઉ

HDFC આસિસ્ટન્ટ મેનેજરે 7 ગ્રાહકોને આપી લાલચનકલી એફડી બનાવી 70 લાખની રકમ કરી ચાઉઆસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી સામે નોંધાય વિરુધ્ધ અંકલેશ્વરની એચ.ડી.એફ.સી બેન્કના આસિસ્ટન્ટ મેનેજરે સાત ગ્રાહકોને લોભામણી લાલચ આપી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આજે ખિસ્સા થશે ખાલી, લક્ષ્મીજી થયા કોપાયમાન, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)મેષ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય વૃષભ (બ.વ.ઉ.)આકસ્મિક ધનલાભની સંભાવના…

ભરૃચ ની વસંત મિલ ચાલ માં યુવાનને જીવતો સળગાવી દેવાના બનાવ નો ભેદ ઉકેલાયો જાણો શું છે સમગ્ર ઘટના

રૃપિયા આપી લગ્ન કર્યા બાદ યુવતી પરત ન આવતા રૃપિયા પરત ન આપતાં ગુનાને અંજામ આપ્યો.. ભરૂચ ની જુનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યા ના…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને માટે જલસાનો દિવસ, ધાર્યું ફળ મળશે જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આજે તકને ઝડપી લેજો, અઢળક ફાયદામાં રહેશો, જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)મેષ રાશિના જાતકોને વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે વૃષભ (બ.વ.ઉ.)નોકરી અને રોકાણથી લાભ થશે અને યાત્રા-પ્રવાસથી લાભ…

કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું, CR પાટીલ સાથેની બેઠક બાદ લેવાયો નિર્ણય અને કહ્યું કે પાર્ટીનો વફાદાર કાર્યકર છું અને રહીશ

સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર માની ગયા છે. ગાંધીનગરમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક બાદ રાજીનામું પરત ખેચ્યુ છે.સાવલીના ધારાસભ્ય પદેથી એકાએક રાજીનામું આપી કેતન…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો થશે બમણો લાભ.? કોણ ખોટનો કરશે ધંધો;

મેષ (અ.લ.ઈ.)મેષ રાશિના જાતકોને વેપારમાં સારો લાભ જણાશે તેમજ સંતાન વિષયક ચિંતા દૂર થશે અને વિવાદોવાળા કામમાં લાભ જણાશે, મૂડી રોકાણમાં ફાયદો જણાશે વૃષભ (બ.વ.ઉ.)કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના અને ભાગીદારીવાળા…

સુરતમાં મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટનામાં 22 વર્ષીય યુવતીનું સારવાર દરમ્યાન મોત

સુરત શહેરના મોટા વરાછા સ્થિત રામચોક નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રકની અડફેટે મોપેડ પર જઈ રહેલી 22 વર્ષીય નમ્રતા કોટડીયા અને તેની પિતરાઈ બહેનને ગંભીર ઇજાઓ પોહચી હતી. જ્યાં…

error: