જુઓ આજનું રાશિભવિષ્ય: જીવનસાથીનો સહયોગ, આજે તો આ રાશિના જાતકોને ઘી-કેળમાં, જાણો રાશિફળ;
મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધામાં…